ETV Bharat / state

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત :23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ - latestgujaratinews

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા
author img

By

Published : Nov 11, 2020, 12:14 PM IST

12:13 November 11

વિધાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીં

બાકીના ધોરણો અને વર્ગો સમયાનુસાર જાહેરાત કરશે, વિધાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીં,વાલીઓની લેખિત સંમતિ મેળવવાની રહેશે, થર્મલ ગન થી ચેકીંગ, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, અને સામાજિક અંતરની જવાબદારી શાળાના આચાર્યની રહેશે, સમતી માટે એક ફોર્મ આપવામાં આવશે, અગત્ય ની સૂચનાઓ ફોર્મમાં લખેલ હશે

12:09 November 11

ધોરણ 9 થી 12 ના વર્ગો, ભારત સરકારના એસ.ઓ.પી સાથે શરૂ થશે

ધોરણ 9 થી 12 ના વર્ગો, ભારત સરકારના એસ.ઓ.પી સાથે શરૂ થશે. કોલેજમાં પણ 23 નવેમ્બર થી શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરા મેડિકલ શરૂ થશે, સ્નાતકમાં ફક્ત અંતિમ વર્ષના જ કલાસ શરૂ થશે

12:07 November 11

રાજ્યમાં શાળાઓ શરૂ થાય તે બાબતનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.

ગાંધીનગર : રાજ્યમાં શાળાઓ શરૂ થાય તે બાબત નો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી, તમામ સ્ટેકહોલ્ડરો સાથે અનેક મિટિંગ કરી છે, સરકારે હવે આખરી નિર્ણય કર્યો છે, દિવાળી વેકેશન બાદ એટલે 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.