ETV Bharat / state

વિશ્વમાં પ્રથમ રોબોટિક બૉમ્બ ડિફ્યુઝલ મશીન, એરફોર્સે 22 મશીન માટે ઓર્ડર આપ્યા - વિશ્વમાં પ્રથમ રોબોટિક બૉમ્બ ડિફ્યુઝલ મશીન

ભારત સરકારના ડીઆરડીઓ ( DRDO ) દ્વારા એવી ખાસ મશીન વાન તૈયાર કરવામાં આવી છે જે રીમોટ કંટ્રોલની મદદથી બોમ્બ ડિફ્યુઝલ ( Bomb Diffusion Unit ) કરે છે. યુદ્ધ અભ્યાસ દરમિયાન અને યુદ્ધ દરમિયાન જે બોમ્બ વણફૂટ્યાં રહી ગયા હોય ત્યારે તેવા બોમ્બને ડિફયુઝ કરવાનું કામ ( Diffusing Bomb ) આ મશીન દ્વારા કરવામાં આવશે. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 ( Defexpo 2022 in Gandhinagar ) માં આ જોવા મળ્યું હતું.

વિશ્વમાં પ્રથમ રોબોટિક બૉમ્બ ડિફ્યુઝલ મશીન, એરફોર્સે 22 મશીન માટે ઓર્ડર આપ્યા

author img

By

Published : Oct 19, 2022, 8:16 PM IST

ગાંધીનગર વિશ્વના સમગ્ર દેશની આદમી પાસે બોમ્બ ડિફયુઝલ કરવાના મશીન ( Bomb Diffusion Unit ) હોય છે, પરંતુ ભારત સરકારના ડીઆરડીઓ ( DRDO ) દ્વારા એક ખાસ મશીન વાન તૈયાર કરવામાં આવી છે, જે કોઈ વ્યક્તિથી નહીં પરંતુ રીમોટ કંટ્રોલની મદદથી કાર્યરત છે. અને આ બોમ્બ ડિફ્યુઝલ યુનિટ સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત પાસે જ છે કે જે રિમોટ કંટ્રોલની મદદથી અને રોબોટિક સાયન્સના માધ્યમથી કાર્યરત રહે છે, જેથી યુદ્ધ અભ્યાસ દરમિયાન અને યુદ્ધ દરમિયાન જે બોમ્બ એમનેમ જ ગયા હોય ત્યારે તેવા બોમ્બને ડિફયુઝ કરવાનું કામ ( Diffusing Bomb )આ મશીન દ્વારા હવે કરવામાં આવશે. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 ( Defexpo 2022 in Gandhinagar ) માં દેખાયેલા આ મશીન વિશે વધુ જાણકારી આપીએ.

જે બોમ્બ વણફૂટ્યાં રહી ગયા હોય તેવા બોમ્બને ડિફયુઝ કરવાનું જોખમી કામ

રોબોટિક બૉમ્બ ડિસ્ફ્યુઝલ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે ડીઆરડીઓ ( DRDO )દ્વારા તૈયાર કરવામાં આવેલ રોબોટિક સિસ્ટમ ( Bomb Diffusion Unit )ની વાત કરવામાં આવે તો ડીઆરડીઓના અધિકારી દેવીપ્રસાદે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં સમગ્ર સિસ્ટમ રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ ( Diffusing Bomb )કરવામાં આવશે. એરફોર્સ દ્વારા અથવા તો આર્મી દ્વારા જે જગ્યા ઉપર યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હોય અને તે જગ્યાએ બોમ્બ મારો કરવામાં આવ્યો હોય પરંતુ બોમ્બ ફૂટે નહીં તેવા સમયમાં આવા બોમ્બ ખૂબ જ ખતરનાક હોય છે અને ગમે તે સમયે બ્લાસ્ટ થવાની શક્યતા હોય છે. જો આવા બોમ્બ બ્લાસ્ટ થાય તો અમુક કિલોમીટરના વિસ્તારમાં મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે આવા બોમ્બને શોધીને આ રોબોટિક બોમ્બ ડિસ્પોઝલ મશીન પોતાની રીતે જ ડિસ્પોઝલનો કાર્ય કરે છે જેથી કોઈપણ કર્મચારીને નુકસાન થવાની શક્યતા શૂન્ય થઈ જાય છે.

મશીનમાં 11 જેટલા સીસીટીવી કેમેરા આ મશીન ( Bomb Diffusion Unit )માં કુલ 11 જેટલા અલગ અલગ એંગલ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હોય છે અને આ સીસીટીવી કેમેરાનો કંટ્રોલિંગ જે તે કન્ટ્રોલ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. જે જગ્યાએ યુદ્ધ થયું હોય અથવા તો યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હોય તેવા તમામ જગ્યા ઉપર આ મશીન 11 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી જે બોમ્બ ડિફયુઝ ન થયા હોય તેવા બોમ્બને શોધીને સિસ્ટમમાં રહીને ડિફ્યુઝ ( Diffusing Bomb )કરવામાં આવે છે. જેથી તે નુકસાની ઓછું કરી શકે. આ મશીન બે કિલોમીટરની ત્રિજ્યામાં કાર્યરત રહી શકે છે.

એરફોર્સ દ્વારા આપવામાં આવ્યો ઓર્ડર ડીઆરડીઓ ( DRDO ) ના અધિકારી દેવી પ્રસાદે etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ મશીન ( Bomb Diffusion Unit ) તૈયાર કરવામાં આવ્યું છે તેની ટ્રાયલ જેસલમેર ખાતે કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય એક જગ્યા ઉપર પણ ટ્રાયલ કરવામાં આવી હતી જ્યારે પ્રથમ તબક્કામાં એરફોર્સ દ્વારા 22 જેટલા મશીનનો ઓર્ડર ડીઆઇડીઓને આપવામાં આવ્યો છે જ્યારે એરફોર્સની ખાસ સુચના થી ન જ આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે એરફોર્સ દ્વારા યુદ્ધના અભ્યાસ દરમિયાન અનેક બૉમ્બ ફૂટ્યા વગરના ( Diffusing Bomb )રહી જાય છે ત્યારે આ મશીન ખૂબ ઉપયોગી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.