ETV Bharat / state

મેનિફેસ્ટો તૈયાર કરવા ભાજપ લેશે જનતાની મદદ, લોન્ચ કર્યું અગ્રેસર ગુજરાત અભિયાન

રાજ્યમાં ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા ભાજપ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે (bjp gujarat manifesto) પ્રજા પાસે મંતવ્ય માગશે. આ માટે ભાજપ પ્રતિ વિધાનસભા બેઠક દીઠ મેનિફેસ્ટો માટે ડબ્બા મૂકશે. આ ઉપરાંત લોકો ઓનલાઈન પણ સૂચનો આપી શકશે. આ માટે ભાજપે અગ્રેસર ગુજરાત અભિયાનનો (Agresar Gujarat BJP Campaign) પ્રારંભ કર્યો છે.

મેનિફેસ્ટો તૈયાર કરવા ભાજપ લેશે જનતાની મદદ, લોન્ચ કર્યું અગ્રેસર ગુજરાત અભિયાન
મેનિફેસ્ટો તૈયાર કરવા ભાજપ લેશે જનતાની મદદ, લોન્ચ કર્યું અગ્રેસર ગુજરાત અભિયાન
author img

By

Published : Nov 5, 2022, 2:31 PM IST

ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) તમામ રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ (bjp gujarat manifesto) કરતા હોય છે. આગામી 5 વર્ષમાં જેતે પક્ષની સરકાર બનશે તો કયા કામો મહત્વના કરવામાં આવશે તેની એક પુસ્તિકા એટલે ચૂંટણી ઢંઢેરો (ઈલેક્શન મેનિફેસ્ટો). ત્યારે આ વખતે ભાજપે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે જનતાની મદદ માગી છે. આ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગાંધીનગર કમલમ્ ખાતેથી (kamalam gandhinagar) અગ્રેસર ગુજરાત અભિયાનનો (Agresar Gujarat BJP Campaign) પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં એન્ટીઇન્કમબનસી નથીઃ પાટીલ

5થી 15 નવેમ્બર સુધી ચાલશે અભિયાન ચૂંટણી ઢંઢેરાની (bjp gujarat manifesto) અભિયાનની (Agresar Gujarat BJP Campaign) વાત કરવામાં આવે તો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન થકી (Agresar Gujarat BJP Campaign) ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માટે ગુજરાતની જનતાના અભિપ્રાય લેવામાં આવશે. તેમ જ 5થી 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવશે. આ માટે 182 વિધાનસભા બેઠક પર એક બોક્સ મૂકવામાં આવશે. તેની સાથે એક પત્ર પણ મૂકવામાં આવશે, જેમાં જેતે વ્યક્તિ પોતાના સૂચનો બંધ બોક્સમાં લખીને મૂકી શકશે. જ્યારે જે લોકોને ઓનલાઇન સૂચનો આપવા માગે છે તેઓ www.agresargujarat.com વેબસાઈટ મારફતે સૂચનો આપી શકશે.

જનતા પાસે મગાવાશે અભિપ્રાયો
જનતા પાસે મગાવાશે અભિપ્રાયો

ગુજરાતમાં એન્ટીઇન્કમબનસી નથી ગુજરાતમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી જાહેરાત (Gujarat Assembly Elections) થાય તે પહેલા વિરોધ અને આંદોલનો શરૂ થયા હતા અને એન્ટી ઇન્કમબંશી પણ દેખાઈ રહી હતી. ત્યારે આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની એન્ટી ઈન્કમબન્સી નથી. જ્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશીર્વાદ આપી સત્તાની જવાબદારી આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે, જેના કારણે ગુજરાતમાં એન્ટીઈન્કમબન્સી (Anti incumbency in Gujarat) નથી.

જનતા પાસે મગાવાશે અભિપ્રાયો
જનતા પાસે મગાવાશે અભિપ્રાયો

15 નવેમ્બર પછી સંકલ્પ પત્રની તૈયારી સી. આર. પાટીલે (CR Patil BJP) વધુમાં જણાવ્યું હતું કે, 15 નવેમ્બર સુધી રાજ્યની 182 જેટલી વિધાનસભા વિસ્તારમાં પ્રતિ વિધાનસભા એક બોક્સ મૂકવામાં આવશે, જેમાં લોકોનો પ્રતિભાવ લેવામાં આવશે. જ્યારે 15 નવેમ્બર પછી ગાંધીનગર ખાતે સંકલ્પ પત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને જે મહત્વના અને લોકોને સ્પર્શતા મુદ્દા હોય તેને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Elections) સંકલ્પ પત્રમાં રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.