ETV Bharat / state

રાજ્યમાં બેકાબૂ બનતો કોરોના: 24 કલાકમાં 1144 કેસ, 24 મોત, કુલ 59,126 લોકો સંક્રમિત - ગુજરાતના શહેરોમાં કોરોના કેસ

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ વધતી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નવા વિક્રમ બનાવી રહી છે. બુધવારે 24 કલાકમાં નવા 1144 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 દર્દીઓના મોત થયા છે. તેમજ 783 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં બેકાબૂ બનતો કોરોના: 24 કલાકમાં 1144 કેસ, 24 મોત, કુલ 59126 લોકો સંક્રમિત

author img

By

Published : Jul 29, 2020, 8:50 PM IST

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 141, સુરત મહાપાલિકા વિસ્તારમાં 207, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 72, સુરતમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 40, ગાંધીનગરમાં 38, મહેસાણામાં 36, ભરૂચમાં 33, દાહોદમાં 33, સુરેન્દ્રનગરમાં 31, મોરબીમાં 28, અમરેલીમાં 24, ભાવનગર કોર્પોરેશનમાં 23, જૂનાગઢ કોર્પોરેશનમાં 23, વડોદરામાં 23, વલસાડમાં 19, નર્મદામાં 18, પાટણમાં 18, નવસારીમાં 17, જામનગર કોર્પોરેશનમાં 16, પોરબંદરમાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, ભાવનગરમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, મહીસાગરમાં 12, અમદાવાદમાં 11, આણંદમાં 10, બનાસકાંઠામાં 10, ખેડામાં 10, પંચમહાલમાં 10, તાપીમાં 10, બોટાદમાં 8, ગીર સોમનાથમાં 8, જૂનાગઢ માં 8, જામનગરમાં 3, છોટાઉદેપુરમાં 2, અરવલ્લીમાં 1, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને અન્ય રાજ્યના 10 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં બેકાબૂ બનતો કોરોના: 24 કલાકમાં 1144 કેસ, 24 મોત, કુલ 59126 લોકો સંક્રમિત
રાજ્યમાં બેકાબૂ બનતો કોરોના: 24 કલાકમાં 1144 કેસ, 24 મોત, કુલ 59126 લોકો સંક્રમિત

આ ઉપરાંત 89 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2396 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 26184 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત એક દિવસ બાદ ફરી એકવાર રાજ્યમાં પહેલા નંબરે રહ્યુ છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 207 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 84 કેસ સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.