ETV Bharat / state

Corona vaccination in Gujarat: ગુજરાતમાં 10 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ, કોરોના વોરિયર્સને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા - Covid 19 vaccination in India

કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે ( Corona vaccination in Gujarat)મેળવી છે.

Corona vaccination in Gujarat: ગુજરાતમાં 10 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ, કોરોના વોરિયર્સને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા

author img

By

Published : Feb 8, 2022, 7:39 PM IST

ગાંધીનગર : સમગ્ર દેશમાં શરૂઆતના તબક્કામાં જ રીતે કોરોના સંક્રમણ (Corona transition in India)સતત વધી રહ્યું હતું ત્યારે તેનાથી બચવા માટે ફક્ત એક જ ઉપાય હતો અને તે હતું રસીકરણ (Corona vaccination in India )અને 16 જાન્યુઆરી ના રોજ કેન્દ્ર સરકારે તમામ અને ત્યારબાદ તબક્કાવાર નાગરિકોને કોરોનાની રસીકરણ આપવાની શરૂઆત કરવામાં આવી જેમાં આજે સમગ્ર રાજ્યમાં 10 કરોડ જેટલા જ( Corona vaccination in Gujarat)નાગરિકોને આપ્યા છે.

ગુજરાતે મેળવી સિદ્ધિ

કોરોના મહામારી સામે(Corona epidemic in India) રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે ( Corona vaccination in Gujarat)મેળવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા( congratulations to Corona Warriors to CM) સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

16 જાન્યુઆરી થી થયો હતો પ્રારંભ

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. 16 મી જાન્યુઆરી-2021થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021 થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઈ જાય તેની સતત કાળજી લીધી હતી.

આ પણ વાંચોઃ કોવિડ-19 રસીકરણ: તમારી તમામ મૂંઝવણો, પ્રશ્નો માટેની ઉપયોગી, જ્ઞાનવર્ધક માહિતી

કેટલા નાગરિકોએ લીધો લાભ

આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 87 લાખ 11,681 એટલે કે 98.8 ટકા લાભાર્થીને પહેલો ડોઝ, 4 કરોડ 59 લાખ 36 હજાર 481 એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના 95.7 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, તા. 3 જાન્યુઆરી-2022 થી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા 35.50 લાખ બાળકોમાંથી 79.9 ટકા એટલે કે 28,44,496 ને પહેલો ડોઝ અને 52.2 ટકા એટલે કે 10,10,267 ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે. પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.10 મી જાન્યુઆરી-2022 થી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઈને 16 લાખ 21 હજાર 138 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 10 કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.8મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે.

વેકસીન સ્ટોરેજ

રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે 2,250 સ્ટોર, 2,599 આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર, 8,4,933 વેક્સિન કેરિયર અને 4,034 કોલ્ડ બોક્સ જેવા કોલ્ડન સાધન સમગ્રી ઉપલબ્ધ છે. નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા 12 હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Corona vaccination in Gujarat: ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સીન ડોઝ આપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.