ETV Bharat / state

જાણો કયા 4 ઉમેદવારોની કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા માટે કોંગ્રેસે વધુ ચાર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ પૂર્વ અને ગાંધીનગરની સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનું નામ ભરૂચ બેઠક પર નામ જાહેર કરવામાં હજુ અસંમજસમાં છે.

author img

By

Published : Apr 2, 2019, 7:16 PM IST

Updated : Apr 3, 2019, 9:58 AM IST

ફાઈલ ફોટો

કોંગ્રેસે લોકસભા 2019 માટે આગામી ચૂંટણીમાં 26 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે અગાઉ કોંગ્રેસે ગુજરાતમાં 14 બેઠકો પર તો નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે વધું ચાર બેઠક પર નામ જાહેર કર્યા છે.

જેમાં સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ, ગાંધીનગરથી સી.જે. ચાવડા, અમદાવાદ પૂર્વથી ગીતા પટેલ તથા જામનગરથી મુળુભાઈ કંડોરિયાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ ગુજરાતના 26 બેઠકો માંથી 18 ઉમેદવારો જાહેર કર્યા છે.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનું નામ ભરૂચ બેઠક પર નામ જાહેર કરવામાં હજુ અસંમજસમાં છે. આ બેઠક પર આવતી કાલ સુધીમાં અહેમદ પટેલનું નામ જાહેર થાય તેવી સંભાવના છે.

Intro:Body:

કોંગ્રેસ ગુજરાત માટે વધું 4 ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા

Congress party will be relase candidate for lok sabha

national news, gujarati news, congress, candidates, lok sabha election, 

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા માટે કોંગ્રેસે વધુ ચાર ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી અને ગાંધીનગરની સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરે તેવી હાલ સંભાવના વર્તાઈ રહી છે.

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા 2019 માટે આગામી ચૂંટણીમાં 26 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે અગાઉ કોંગ્રેસે ગુજરાતમાં 14 બેઠકો પર તો નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે વધું ચાર બેઠક પર નામ જાહેર કરે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

જેમાં સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ, ગાંધીનગરથી સી.જે. ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી તથા જામનગરથી મુળુભાઈ કંડોરિયાના નામની જાહેરાત થઈ શકે છે. જો કોંગ્રેસ આ ચાર નામ પર ફાઈનલ મોહર મારે તો કુલ 18 ઉમેદવારોના નામ ફાઈનલ થશે.  

Conclusion:
Last Updated : Apr 3, 2019, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.