ડીજીટલ પ્લેટફોર્મ ETV ભારત 13 ભાષાઓમાં લોન્ચ થયું છે. જેમાંETV ભારત ગુજરાત વેબ પોર્ટલ અને મોબાઇલ Application ને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જુઓ વીડિયો...
ગુજરાતના CM રૂપાણીએ કર્યું 'ETV ભારત ગુજરાત' વેબ પોર્ટલનું લોચિંગ - Gujarat
ન્યૂઝડેસ્ક: ડિજીટલ ક્ષેત્રે ETV ભારતનો પ્રવેશ થયો છે. જેમાં ETV ભારત ગુજરાત વેબ પોર્ટલ અને મોબાઇલ Application ને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ ETV ભારતની સમ્રગ ટીમને શુભેચ્છા પાઠવી છે.
ડીજીટલ પ્લેટફોર્મ ETV ભારત 13 ભાષાઓમાં લોન્ચ થયું છે. જેમાંETV ભારત ગુજરાત વેબ પોર્ટલ અને મોબાઇલ Application ને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જુઓ વીડિયો...
ગુજરાતના CM રુપાણીએ કર્યું 'ETV ભારત ગુજરાત' વેબ પોર્ટલનું લૉંચિંગ
ન્યૂઝડેસ્ક: ડીજીટલ ક્ષેત્રે ETV ભારત નો પ્રવેશ થયો છે. જેમાં ETV ભારત ગુજરાત વેબ પોર્ટલ અને મોબાઇલ Application ને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ લોન્ચ કર્યું છે, તેમજ ETV ભારતની સમ્રગ ટીમને શુભેચ્છા પાઠવી છે. જુઓ વીડિયો...
Conclusion: