ETV Bharat / state

આતુરતાનો અંત: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર - Class 12 result

માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામની (GSEB SSC HSC Result 2022)વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટરના માધ્યમથી ધોરણ 10 અને 12 ના બોર્ડની પરિણામની જાહેરાત કરી હતી. જેમાં ધોરણ 12નું પરિણામ આવતીકાલે એટલે કે 4 જૂનના 8:00 બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે, જ્યારે 6 જૂન સોમવારના રોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આતુરતાનો અંત: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર

author img

By

Published : Jun 3, 2022, 6:10 PM IST

ગાંધીનગર: માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામની વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આતુરતાથી રાહ (GSEB SSC HSC Result 2022)જોઈ રહ્યા હતા. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ વર્ષે મોડું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં લઇને આજે રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટરના માધ્યમથી ધોરણ 10 અને 12 ના બોર્ડની પરિણામની (Class 12 result declared on June 4 )જાહેરાત કરી હતી. જેમાં ધોરણ 12નું પરિણામ આવતીકાલે એટલે કે 4 જૂનના 8:00 બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે જ્યારે 6 જૂન સોમવારના રોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ (Class 10th board result June 6)જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન

કેટલા વિદ્યાર્થીઓ આપી પરીક્ષા - ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં કુલ 81 ઝોન તૈયાર કરવામાં આવ્યા હતાં અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 56 ઝોનની રચના કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 10 માટે કુલ 958 કેન્દ્રને ધોરણ 12 માટે કોઈ 667 કેન્દ્ર જેમાંથી સામાન્ય પ્રવાહના 527 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 140 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં કુલ 7,81,678 નિયમિત વિદ્યાર્થીઓ, 9367 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે, ઉપરાંત ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 3,40,468 નિયમિત વિદ્યાર્થીઓ અને 22,270 ખાનગી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો

હવે ધોરણ 11નો પ્રવેશ કાર્યક્રમ - 6 જૂનના રોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે ત્યારે ગણતરીના જ દિવસોમાં એટલે કે એક બે દિવસની અંદર 8 તારીખ સુધીમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને જ્યારે શનિવારે 4 જૂનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે સોમવારથી અથવા તો મંગળવારથી કોલેજની પ્રવેશ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે આમ બોર્ડના પરિણામ બાદ કોલેજ અને ધોરણ 11 માં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.