ETV Bharat / state

પાટનગરમાં 80 કરોડના ખર્ચે 4 માર્ગને 6 માર્ગીય કરવામાં આવશે, સ્માર્ટ સીટી માટે 1408 કરોડ ફાળવાયા - gujarati News

ગાંધીનગરઃ સ્માર્ટ સિટી યોજનામાં રાજયના પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે કુલ રૂપિયા 1408 કરોડના પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના રૂપિયા 1191 કરોડ અને આઇ.સીટીના કુલ રૂપિયા 217 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા 50 ટકા ફંડ શેરીંગ આપવામાં આવશે તેમ ડે.મ્યુનિસિપલ કમિશ્નર ભરત જોશીએ જણાવ્યું હતું.

પાટનગરમાં 80 કરોડના ખર્ચે 4 માર્ગને 6 માર્ગીય કરવામાં આવશે, સ્માર્ટ સીટી માટે 1408 કરોડ ફાળવાયા
author img

By

Published : Jun 26, 2019, 8:35 PM IST

ગાંધીનગરના નાગરિકોનાં સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષા માટે અંદાજે રૂપિયા 110 કરોડના ખર્ચે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. જેના થકી સમગ્ર શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર સ્માર્ટ સોલ્યુશન જેવા કે, સ્માર્ટ સિગ્નલ્સ, રેડલાઇટ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્પીડ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્માર્ટ પોલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સી.સી.ટી.વી સર્વેલન્સ વિગેરે જેવી સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. આ તમામ સ્માર્ટ સોલ્યુશનનું કન્ટ્રોલીંગ તથા મોનીટરીંગ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

પાટનગરમાં 80 કરોડના ખર્ચે 4 માર્ગને 6 માર્ગીય કરવામાં આવશે, સ્માર્ટ સીટી માટે 1408 કરોડ ફાળવાયા

નાગરિકોને ઓનલાઇન સુવિધા પૂરી પાડવા માટે અંદાજે રૂપિયા 8 કરોડની જીઓગ્રાફીકલ ઇન્ફ્રોર્મેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ એક સીટીઝન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારી કચેરીઓ, બગીચાઓ, હોટલ્સ, હોસ્પિટલ, શાળાઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બ્લડ બેંક, એ.ટી.એમ, બેંકો, પબ્લિક ટોલેટ, જી-બાઇક સ્ટેશન વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે.

તેની સાથે નાગરિકોને ઉપયોગી થઇ શકે તેવી ગટર લાઇન, ગટરના મેનહોલ, સ્ટ્રોમ વોટર લાઇન, ટયુબવેલ્સ વગેરેની માહિતી પણ ઓન લાઇન પ્રાપ્ત કરી શકાશે. નજીકના સમયમાં ઓનલાઇન મિલકત વેરાની વસુલાત માટે પણ ઉપયોગ થઇ શકશે. તેની સાથે સાથે અંદાજે રૂપિયા 8 કરોડના ખર્ચે એન્ટરપ્રાઇસ રિસોર્સ પ્લાનિંગ અને ઇ- ગવર્નન્સ પ્રોજેકટ થકી મહાનગરપાલિકાની આંતરિક પ્રક્રિયાને ડીજીટલાઇઝ કરવાનો છે. આ પ્રોજેકટથી મહાનગરપાલિકાની રોજ-બરોજની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.

સ્માર્ટ સિટી પ્રોજેકટના ભાગરૂપે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ઇ-લર્નિગ પ્રોજેકટ અમલી બનાવવામાં આવનાર છે. જેના થકી 28 શાળાઓ, 2 આઇટીઆઇ અને 23 આંગણવાડી સંસ્થાઓમાં અત્યાધુનિક ઉપકરણો પ્રદાન કરી, લર્નિગ ડેવલોપમેન્ટ પોર્ટલ અને સ્માર્ટ કલાસરૂમ થકી ગુણવત્તાસભર અને સરળતાપૂર્વક શિક્ષણ પુરું પાડવામાં આવશે. તેની સાથે સાથે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ઇ-હેલ્થ પ્રોજેકટ પણ અમલી બનનાર છે. આ પ્રોજેક્ટ થકી હેલ્થકેર સોફ્ટવેર અને હેલ્થ કિયોસ્ક મોડ્યુલમાંથી નાગરિકોને ઝડપી અને ઉત્કૃષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રાપ્ત કરાવવાનો છે. મલ્ટીપર્પઝ સ્ક્રીન થકી ડેટા ડિસ્પ્લે કરવા માટે રૂપિયા 15 કરોડના ખર્ચે વેરીએબલ મેસિજીંગ ડિસ્પ્લે અમલી બનાવવામાં આવશે.

ગાંધીનગરના વિવિધ સ્થળો પર નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે ગાંધીનગરમાં અંદાજે રૂપિયા 19 કરોડથી વધુના ખર્ચે વોટર આર.ઓ.બુથ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગરમાં 14 સ્થળો પર ફિક્સ વોટર એ.ટી.એમ તથા 4 મોબાઇલ એ.ટી.એમ મુકવાના છે. જેમાંથી 13 સ્થળો પર ફિકસ વોટર એ.ટી.એમ. મુકાઇ ગયા છે. 1 મોબાઇલ એ.ટી.એમ કાર્યરત કરવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અંતર્ગત ગાંધીનગરની 23 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડીમાં પરિવર્તન કરવા માટે રૂપિયા 1 કરોડ 76 લાખનો ખર્ચે કરવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના બાળકોનો માનસિક વિકાસ થાય તથા બાળકો ખુશ રહે તે પ્રમાણે સિવિલ કામ સહિત 73 જેટલી અલગ-અલગ આઇટમો મુકવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલા સેકટર- 20 અને 22 ના રંગમંચનું રૂપિયા 4 કરોડના ખર્ચે નવીનકરણ કરવાનું કામ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં બગીચાઓનું નવીનકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં સેકટર- 1,4,8,19 અને 22ના બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવશે. બગીચાના નવીનકરણ માટે રૂપિયા 11 કરોડ 14 લાખથી વધુનો ખર્ચે કરવામાં આવશે.

તે ઉપરાંત, અંદાજે રૂપિયા 17.61 કરોડના ખર્ચે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ બિન, રૂપિયા 30 કરોડના ખર્ચે બેટરી ઓપરેટેડ વ્હીકલ ( મીની બસ ), રૂપિયા 1 કરોડથી વધુના ખર્ચે ઇન્ફાસ્ટ્રચર આંગણવાડી, રૂપિયા 1 કરોડ 68 લાખના ખર્ચે કોમ્યુનીટી ટોઇલેટ, રૂપિયા 142 કરોડના ખર્ચે રીસાઇકલ વોટર નેટવર્ક, સેકટર-21 મા રેટ્રોફિટિંગ ઓફ પાર્કિગ પાછળ રૂ.10 કરોડ અને ગાંધીનગરના તમામ સેકટરોના એપ્રોચ રોડ ફોર લેન કરવા માટે રૂપિયા 20 કરોડનો ખર્ચે કરવામાં આવશે.

શહેરમાં સ્માર્ટ રોડ નંબર- 6,7 તથા ગ- રોડ બનાવવા રૂપિયા 80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ત્રણેય રોડ હાલમાં ચાર માર્ગીય છે, જેને છ માર્ગીય રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસ્તામાં બંને સાઇડે સાઇકલ ટ્રેક, ફૂટપાથ તથા સર્વિસ ડકટનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચે રોડ નંબર- 4 ઉપર સેન્ટ્રલ વિસ્તાર બગીચો બનાવવામાં આવ્યો છે.

ચ-4 થી ગ-4 વચ્ચેનો માર્ગ રાજમાર્ગીય તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. ઘ-4 જંકશન ઉપર 6 રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઘણી જ રહે છે. આથી સેન્ટ્રલ વિસ્તારના મંજુર થયેલા નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્તાર ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-4 તેમજ ઘ-4 ઉપર અનુક્રમે ગ તેમજ ઘ રોડ ઉપર વેહીકુલર અન્ડર પાસ રૂપિયા 83 કરોડ 23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

R_GJ_GDR_RURAL_05_26_JUNE_2019_STORY_CAPITAL_SMART CITI_1408 CORER_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ) પાટનગરમા 80 કરોડના ખર્ચે ચાર માર્ગને છ માર્ગીય કરવામા આવશે, સ્માર્ટ સીટી માટે 1408 કરોડ ફાળવાયા

ગાંધીનગર, વિઝ્યુઅલ મોજો થી ઉતારેલ છે

સ્માર્ટ સિટી યોજનામાં રાજયના પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે કુલ રૂપિયા 1408 કરોડના પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના રૂપિયા 1191 કરોડ અને આઇ.સીટી. ના કુલ રૂપિયા 217 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા 50 ટકા ફંડ શેરીંગ આપવામાં આવશે તેમ ડે.મ્યુનિસિપલ કમિશનર ભરત જોશીએ કહ્યુ હતુ. 

ગાંધીનગરના નાગરિકોનાં સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષા માટે અંદાજે રૂપિયા 110 કરોડના ખર્ચે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. જેના થકી સમગ્ર શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર સ્માર્ટ સોલ્યુશન જેવા કે, સ્માર્ટ સિગ્નલ્સ, રેડલાઇટ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્પીડ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્માર્ટ પોલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સી.સી.ટી.વી સર્વેલન્સ વિગેરે જેવી સવલતો પૂરી પાડવામાં આવી રહી છે.  આ તમામ સ્માર્ટ સોલ્યુશનનું કન્ટ્રોલીંગ તથા મોનીટરીંગ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર  તૈયાર કરવામાં આવ્યો છે. 

નાગરિકોને ઓનલાઇન સુવિધા પૂરી પાડવા માટે અંદાજે રૂપિયા 8 કરોડના જીઓગ્રાફીકલ ઇન્ફ્રોર્મેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ એક સીટીઝન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટેલ દ્વારા સરકારી કચેરીઓ, બગીચાઓ, હોટલ્સ, હોસ્પિટલ, શાળાઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બ્લડ બેંક, એ.ટી.એમ, બેંકો, પબ્લિક ટોલેટ, જી-બાઇક સ્ટેશન વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. તેની સાથે નાગરિકોને ઉપયોગી થઇ શકે તેવી ગટર લાઇન, ગટરના મેનહોલ, સ્ટ્રોમ વોટર લાઇન, ટયુબવેલ્સ વગેરેની માહિતી પણ ઓન લાઇન પ્રાપ્ત કરી શકાશે. નજીકના સમયમાં ઓનલાઇન મિલકત વેરાની વસુલાત માટે પણ ઉપયોગ થઇ શકશે. તેની સાથે સાથે અંદાજે રૂપિયા 8 કરોડના ખર્ચે એન્ટરપ્રાઇસ રિસોર્સ પ્લાનિંગ અને ઇ- ગવર્નન્સ પ્રોજેકટ થકી મહાનગરપાલિકાની આંતરિક પ્રક્રિયાને ડીજીટલાઇઝ કરવાનો છે. આ પ્રોજેકટથી મહાનગરપાલિકાની રોજ-બરોજની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. 

સ્માર્ટ સિટી પ્રોજેકટના ભાગરૂપે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે  ઇ-લર્નિગ પ્રોજેકટ અમલી બનાવવામાં આવનાર છે. જેના થકી 28 શાળાઓ, 2 આઇટીઆઇ અને 23 આંગણવાડી સંસ્થાઓમાં અત્યાધુનિક ઉપકરણો પ્રદાન કરી, લર્નિગ ડેવલોપમેન્ટ પોર્ટલ અને સ્માર્ટ કલાસરૂમ થકી ગુણવત્તાસભર અને સરળતાપૂર્વક શિક્ષણ પુરું પાડવામાં આવશે. તેની સાથે સાથે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ઇ-હેલ્થ પ્રોજેકટ પણ અમલી બનનાર છે. આ પ્રોજેક્ટ થકી હેલ્થકેર સોફ્ટવેર અને હેલ્થ કિયોસ્ક મોડ્યુલમાંથી નાગરિકોને ઝડપી અને ઉત્કૃષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રાપ્ત કરાવવાનો છે. મલ્ટીપર્પઝ સ્ક્રીન થકી ડેટા ડિસ્પ્લે કરવા માટે રૂપિયા 15 કરોડના ખર્ચે વેરીએબલ મેસિજીંગ ડિસ્પ્લે અમલી બનાવવામાં આવશે. 

ગાંધીનગરના વિવિધ સ્થળો પર નાગરિકોને પીવાનું શુઘ્ઘ પાણી સરળતાથી મળી રહે તે માટે ગાંધીનગરમાં અંદાજે રૂપિયા 19 કરોડથી વધુના ખર્ચે  વોટર આર.ઓ.બુથ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગરમાંદ 14 સ્થળો પર ફિકસ વોટર એ.ટી.એમ તથા 4 મોબાઇલ એ.ટી.એમ મુકવાના છે. જેમાંથી 13 સ્થળો પર ફિકસ વોટર એ.ટી.એમ. મુકાઇ ગયા છે. 1 મોબાઇલ એ.ટી.એમ કાર્યરત કરવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અંતર્ગત ગાંધીનગરની 23 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડીમાં પરિવર્તન કરવા માટે રૂપિયા 1 કરોડ 76 લાખનો ખર્ચે કરવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના બાળકોનો માનસિક વિકાસ થાય તથા બાળકો ખુશ રહે તે પ્રમાણે સિવિલ કામ સહિત 73 જેટલી અલગ-અલગ આઇટમો મુકવામાં આવી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલા સેકટર- 20 અને 22 ના રંગમંચનું રૂપિયા 4 કરોડના ખર્ચે નવીનકરણ કરવાનું કામ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં બગીચઓનું નવીનકરણ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં સેકટર- 1,4,8,19 અને 22ના બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવનાર છે. બગીચાના નવીનકરણ માટે રૂપિયા 11 કરોડ 14 લાખથી વધુનો ખર્ચે કરવામાં આવશે. તે ઉપરાંત અંદાજે રૂપિયા 17.61 કરોડના ખર્ચે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ બિન, રૂપિયા 30 કરોડના ખર્ચે બેટરી ઓપરેટેડ વ્હીકલ ( મીની બસ ), રૂપિયા 1 કરોડથી વધુના ખર્ચે ઇન્ફાસ્ટ્રચર આંગણવાડી, રૂપિયા 1 કરોડ 68 લાખના ખૃચે કોમ્યુનીટી ટોઇલેટ, રૂપિયા 142 કરોડના ખર્ચે રીસાઇકલ વોટર નેટવર્ક, સેકટર-21 મા રેટ્રોફિટિંગ ઓફ પાર્કિગ પાછળ રૂ.10 કરોડ અને ગાંધીનગરના તમામ સેકટરોના એપ્રોચ રોડ ફોર લેન કરવા માટે રૂપિયા 20 કરોડનો ખર્ચે કરવામાં આવશે.  

શહેરમાં સ્માર્ટ રોડ નંબર- 6,7 તથા ગ- રોડ બનાવવા રૂપિયા 80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ત્રણેય રોડ હાલમાં ચાર માર્ગીય છે, જેને છ માર્ગીય રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસ્તામાં બંને સાઇડે સાઇકલ ટ્રેક, ફૂટપાથ તથા સર્વિસ ડકટનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. વિઘાનસભાથી મહાત્મા મંદિર વચ્ચે રોડ નંબર- 4 ઉપર સેન્ટ્રલ વિસ્તાર બગીચો બનાવવામાં આવ્યો છે. ચ-4 થી ગ-4 વચ્ચેનો માર્ગ રાજમાર્ગીય તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ રસ્તા ઉપર ઘ-4 તેમજ ગ-4 સેન્ટ્રલ વિસ્તારની એક સુત્રતા જંકશનના કારણે જળવાતી નથી. ઘ-4 જંકશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઘણી જ રહે છે. આથી સેન્ટ્રલ વિસ્તારન મંજુર થયેલા નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્તાર ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-4 તેમજ ઘ-4 ઉપર અનુક્રમે ગ તેમજ ઘ રોડ ઉપર વેહીકુલર અન્ડર પાસ રૂપિયા 83 કરોડ 23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. 
                   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.