ETV Bharat / state

સંત સરોવરમાં 'નમામિ દેવી નર્મદે' ના નવા નીરના વધામણા - ગાંધીનગર

ગાંધીનગર :ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા પરિયોજના-સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત તેની પૂર્ણ ઉંચાઇ 138.67 મીટર સુઘી પાણી ભરાયું છે ત્યારે સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામા આવી રહી છે. ગાંધીનગરમાં સંત સરોવર ખાતે કેબિનેટ મહેસુલ પ્રધાનના હસ્તે નવા નીરના વધામણાં કરવામા આવ્યાં હતાં. પૂજા-અર્ચના કરીને સાબરમતી નદીમાં શ્રીફળ પધરાવ્યું હતું.

ETV BHARAT GANDHINAGAR
author img

By

Published : Sep 17, 2019, 12:59 PM IST

Updated : Sep 17, 2019, 2:46 PM IST

રાજ્યની જીવાદોરી સમાન કેવડીયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી ભરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવર ડેમ ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે રાજ્યના તમામ જિલ્લા મથકોએ તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા સંત સરોવર ખાતે મહેસુલ પ્રધાન કૌશિક પટેલ નમસ્તે પૂજા કરવામાં આવી હતી.

સંત સરોવરમાં 'નમામિ દેવી નર્મદે' નર્મદાના નવા નીરના વઘામણા કરાયા

પૂર્વ સહકારમંત્રી વાડીભાઈ પટેલ, રીટાબેન પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સંત સરોવર ખાતે કેબિનેટ પ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરવા પણ કરવામાં આવ્યું હતુ.

Intro:હેડલાઈન) સંત સરોવરમા 'નમામિ દેવી નર્મદે' નર્મદાના નવા નીરના વઘામણા કરાયા

ગાંધીનગર,Body:ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા પરિયોજના-સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત તેની પૂર્ણ ઉંચાઇ 138.67 મીટર સુઘી પાણી ભરાયેલ છે. સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામા આવી હતી. ગાંધીનગરમા સંત સરોવર ખાતે કેબિનેટ મહેસુલ પ્રધાનના હસ્તે નવા નીરના વધામણાં કરવામા આવ્યાં હતાં. પૂજા-અર્ચના કરીને સાબરમતી નદીમાં શ્રીફળ પધરાવ્યું હતું.Conclusion:રાજ્યની જીવાદોરી સમાન કેવડીયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી ભરાઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવર ડેમ ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે રાજ્યના તમામ જિલ્લા મથકોએ તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા સંત સરોવર ખાતે મહેસુલ પ્રધાન કૌશિક પટેલ નમસ્તે પૂજા કરવામાં આવી હતી. જ્યારે પૂર્વ સહકારમંત્રી વાડીભાઈ પટેલ, રીટાબેન પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સંત સરોવર ખાતે કેબિનેટ પ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરવા પણ કરવામાં આવ્યું હતુ.
Last Updated : Sep 17, 2019, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.