ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં બાળકોના મુદ્દે તથા બનાસકાંઠા પાટણ જિલ્લાના 285 ગામોમાં નુકસાન થયું તે તમામ મુદ્દે ચર્ચા થશે. તેમાં રાજ્ય સરકારે સહાયની જાહેરાત પણ કરી છે. પરંતુ, ખેડૂતોને આ સહાય મેળવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવી કે, ઓફલાઈન અરજી કરવી તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદમાં ગઇકાલે થયેલા એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચેના મારા મારી અંગેની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક શરૂ, આરોગ્ય-ખેતી, હેલ્મેટ વિશે થશે ચર્ચા - cmo
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક મળી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ બેઠકમાં રાજ્યમાં જે રીતે બાળકોના મૃત્યુનો આંક સામે આવી રહ્યો છે, તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ વચ્ચે ચર્ચા થશે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ તમામ આંકડા સાથેની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરશે.
રાજ્યની કેબિનેટ બેઠક શરૂ
ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં બાળકોના મુદ્દે તથા બનાસકાંઠા પાટણ જિલ્લાના 285 ગામોમાં નુકસાન થયું તે તમામ મુદ્દે ચર્ચા થશે. તેમાં રાજ્ય સરકારે સહાયની જાહેરાત પણ કરી છે. પરંતુ, ખેડૂતોને આ સહાય મેળવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવી કે, ઓફલાઈન અરજી કરવી તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદમાં ગઇકાલે થયેલા એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચેના મારા મારી અંગેની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
Intro:approved by panchal sir
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક મળી છે મહત્વની વાત કરવામાં આવે તો આજની બેઠકમાં રાજ્યમાં જે રીતે બાળકોના મૃત્યુનો આંક સામે આવી રહ્યો છે તે અંગે ભજના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ વચ્ચે ખાસ્સી ચર્ચા થશે સાથે જ આરોગ્ય સચિવ જયંતિ તમામ આંકડા સાથેની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરશે.
Body:ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં બાળકોના મુદ્દે તથા બનાસકાંઠા પાટણ જિલ્લાના 285 ગામોમાં જઈ તેના કારણે નુકસાન થયું છે તેમાં રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે પરંતુ ખેડૂતોને સહાય મેળવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે ખેડૂતોને ઓનલાઇન અરજી કરવી કે ઓફલાઈન અરજી કરવી તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે આ સાથે જ અમદાવાદમાં ગઇકાલે થયેલ એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચેના મારા મારી અંગેની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે..
Conclusion:આમ આજની બેઠકમાં ખેડૂતોને મુદ્દે બાળકોના મૃત્યુ દર મુદ્દે રાજ્ય સરકારની વહીવટી મુદ્દે તથા આવનારા પ્રોજેક્ટ ઓફ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે વિપક્ષ દ્વારા બાળ મૃત્યુ ના લઈને રાજકારણ ખેલાઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આગામી સમયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજીને વિપક્ષ અને ખોટો પાડવાની પણ આયોજન કરશે..