ETV Bharat / state

કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમની ચર્ચા કરાઈ, નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગું - ગાંધીનગર

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા ટ્રાફિક નિયમોને લઈ રાજ્ય સરકારે કેેબિનેટ બેઠક યોજી હતી. જેમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોને સુધારા સાથે અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

file photo
author img

By

Published : Sep 12, 2019, 6:40 PM IST

આ બેઠકમાં રાજ્ય સરકારે દંડમાં ઘટાડા અંગેની ચર્ચા કરી હતી. તેમજ માંડવાની રકમમાં સુધારો વિશે કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ પણ આપેલા સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ તમામ ઉચ્ચ અધિકારીઓને, નેતાઓ, અને પ્રધાનોને પણ ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કડક શબ્દોમાં સૂચન આપ્યું હતું.

કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમનની ચર્ચા કરાઈ

કેબિનેટ બેઠક બાદ રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મુખ્ય હેતુ રોડ અકસ્માતની સંખ્યા ઘટાડવાની છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો 16 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે. તે પહેલાં વાહન માલિકો દ્વારા પીયૂસી માટે દરેક જગ્યાએ લાંબી લાઈનો લાગી રહી છે. RTOમાં લાયસન્સની કામગીરી સર્વરને કારણે અવારનવાર બંધ કરવામાં આવે છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Intro:Approved by panchal sir

કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન બિલ લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સુધારા વધારે કરીને 16 સપ્ટેમ્બરના રોજ નવા ટ્રાફિક નિયમ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ત્યારે આજે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ નવા ટ્રાફિક નિયમન અંગે ચર્ચા થઈ હતી સાથે જ રાજ્ય સરકારે જે દંડમાં ઘટાડો કર્યો છે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કરેલી માંડવાની રકમમાં સુધારો છતાં કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ પણ આપેલ સૂચનો અંગે સરકારે ચર્ચા વિચારણા કરી હતી. જ્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, અને મંત્રીઓને પણ ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપનીએ કડક શબ્દોમાં સૂચન આપ્યું હતું. Body:કેબિનેટ બેઠક બાદ રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુ એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લોકો ની સુખાકારી માટે નિર્ણય કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમ ફક્ત દંડ ની રકમમાં જ સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે નિયમોમાં કોઈ પ્રકાર નો ફેરફર કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નો મુખ્ય હેતુ રોડ અકસ્માતની સંખ્ય ઘટાડવાની છે. જ્યારે કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ આપેલ નિવેદન મુદ્દે આર. સી. ફ્લદુએ બોલવાનું ટાળ્યું હતું.

બાઈટ... આર. સી. ફળદુ વાહનવ્યવહાર પ્રધાન
Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોની 16 સપ્ટેમ્બર ના દિવસ થી લાગુ પડશે તે પહેલાં વાહન માલિકો દ્વારા પીયૂસી માટે દરેક જગ્યાએ લાંબી લાઈનો લાગી રહી છે. જ્યારે આરટીઓ માં લાયસન્સની કામગીરી સર્વર ને કારણે વારે ઘડીએ ને બંધ થઈ જાય છે. તેને બાબતે ફળદુએ જણાવ્યું હતું કે દરેક પીયૂસી સેન્ટર પર લાંબી લાઇન લાગી છે. ત્યારે આ માટે અલગ વ્યસ્થા કરવામાં આવશે . જ્યારે આરટીઓમાં થતી હેરાનગતિ બાબતે રાજ્ય સરકાર વિચારણા હેઠળ જ છે ચોક્કસ પગલાં લેવામાં આવશે તેવું નિવેદન આપીને સરકારી તંત્રનો બચાવ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.