ETV Bharat / state

ગાંધીનગરમાં ભાજપે પોતાનો ગઢ તો બચાવ્યો પણ બીજાનો કિલ્લો પાડીને અન્ય બેઠકો પર કર્યો પગપેસારો - Amit Shah Home Minister

ગાંધીનગર જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય (BJP wins Gandhinagar Assembly Seats) થયો છે. આ સાથે જ ઉત્તર બેઠક અને માણસાની બેઠક (Mansa Assembly Seat) પર ભાજપે 10 વર્ષનો વનવાસ (Gujarat Election 2022 Result) પૂર્ણ કર્યો છે. ત્યારે ભાજપને વિજેતા ઉમેદવારોએ શું કહ્યું આવો જાણીએ.

ગાંધીનગરમાં ભાજપે પોતાનો ગઢ તો બચાવ્યો પણ બીજાનો કિલ્લો પાડીને અન્ય બેઠકો પર કર્યો પગપેસારો

author img

By

Published : Dec 8, 2022, 6:52 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક માટે આજે 37 જગ્યા ઉપર મત ગણતરી હાથ ધરવામાં આવી (Gujarat Election 2022 Result) હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક કે, જેમાં ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, દહેગામ, કલોલ અને માણસા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે ઉત્તર, કલોલ અને માણસા બેઠક (Mansa Assembly Seat) એવી હતી, જ્યાં પહેલા કૉંગ્રેસનું શાસન હતું.

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પરિણામ દહેગામમાં ભાજપના બલરાજસિંહ ચૌહાણને 74,721, કૉંગ્રેસના વખતસિંહ ચૌહાણને 58,687 મત મળ્યા હતા. આ સાથે જ તેમણે 16,034ની લીડ સાથે જીત મેળવી (BJP wins Gandhinagar Assembly Seats ) હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન સતત કલોલમાં આવતા હતા

ગાંધીનગર દક્ષિણનું પરિણામ અહીંથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને 1,33,339, કૉંગ્રેસના ઉમેદવાર હિમાંશું પટેલને 90017 મત મળ્યા હતા. આ સાથે ભાજપ 43322ની લીડથી જીત્યું છે.

ગાંધીનગર ઉત્તર બેઠકનું પરિણામ અહીંથી ભાજપનાં ઉમેદવાર રિટાબેન પટેલને 79,635, કૉંગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલાને 53,355 મત મળ્યા હતા. આ સાથે તેઓ 26,280ની લીડથી જીત્યાં છે.

માણસાનું પરિણામ અહીંથી ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલને 98,144 અને કૉંગ્રેસના બાબુસિંહ ઠાકોરને 58878 મત મળ્યા છે. આ સાથે તેઓ 39,266 લીડથી જીતી ગયા છે.

કલોલનું પરિણામ અહીંથી ભાજપના બકાજી ઠાકોરને 86102 અને કૉંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરને 80369 મત મળ્યા છે. આ સાથે તેઓ 5733ની લીડથી જીતી (BJP wins Gandhinagar Assembly Seats) ગયા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન સતત કલોલમાં આવતા હતા કલોલ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, વર્ષ 2007 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવાર નવીન પટેલને હરાવીને સુરેશ પટેલે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે 2007 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ફક્ત 2400 મતથી જ ભાજપ પક્ષની હાર થઈ હતી. ત્યારબાદથી સતત કલોલ બેઠક પર કૉંગ્રેસની સત્તા રહી છે. જ્યારે લોકસભા 2019ની ચૂંટણીમાં અમિત શાહ વિજય બન્યા હતા. ત્યારથી જ તેઓ કલોલમાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો કાઢવાનો છે તેવું પણ કાર્યકરોને સૂચના આપી હતી. ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણીમાં 15 વર્ષ બાદ કલોલ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે, આ વાતનો ઉલ્લેખ પણ જીતેલ ઉમેદવાર બકાજી ઠાકોરે કર્યો હતો.

માણસા બેઠક અમિત શાહનું પૌતૃક ગામ ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકની (Mansa Assembly Seat) વાત કરવામાં આવે તો માણસાએ કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનું (Amit Shah Home Minister) એ પોતૃક ગામ છે અને આ બેઠક પર ઉમેળવરુ જાહેર કરવામાં પણ વાર લાગી હતી છેલ્લે વર્ષ 2017 ની ચૂંટણીમાં (Gujarat Election 2022) માણસા બેઠક પરથી હારી ગયેલ ઉમેદવાર અમિત ચૌધરીને અમિત શાહે કમલ્મ બોલાવીને બેઠક કરીને અંતિમ સમયે માણસા બેઠક પરથી જે.એસ. પટેલ ને દાવેદારી કરવાનો મોકો આપ્યો હતો જ્યારે જે.એસ.પટેલ વર્ષ 2022 ની ચૂંટણીમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર ઉમેદવાર છે. જ્યારે માણસા બેઠક પર છેલ્લા 10 વર્ષ થી ભાજપ સત્તા પર આવી શકતા નહતા પણ છેલ્લે સમયે અમિત શાહે બેઠક પર અંતિમ સમયે જે.એસ. પટેલને ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી.

ગાંધીનગર દક્ષિણ અને દહેગામ ભાજપનો ગઢ ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક અને દહેગામ વિધાનસભા બેઠક પર છેલ્લા કેટલાય સમયથી ભાજપની સત્તા રહી છે. જ્યારે આ વખતે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર શંભુજી ઠાકોરને બદલે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને દહેગામમાં વર્ષ 2017માં જીતેલા બલરાજસિંહ ચૌહાણને જ રીપીટ કરાયા હતા ત્યારે ગાંધીનગર દક્ષિણ અને દહેગામ વિધાનસભા બેઠક પર પણ ભાજપનો વિજય (BJP wins Gandhinagar Assembly Seats ) થયો છે.

ગાંધીનગર ઉત્તર કોંગ્રેસનો ગઢ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022) કૉંગ્રેસના દિગગજ રહેતા ડોક્ટર સીજે ચાવડા દાવેદારી નોંધાવી હતી અને તેઓ સૌથી વધુ લીડથી જીત્યા હતા. જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠકએ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને ભાજપ આ બેઠક ઉપર સત્તા પ્રાપ્ત કરી શકતી ન હતી, પરંતુ ભાજપ પક્ષે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર કોર્પોરેશનના પૂર્વ મેયર અને મહિલા એવા રીટા પટેલને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો હતો અને તેઓ પણ ગાંધીનગર ઉત્તર બેઠક પર જીત મેળવી છે આમ તમામ ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠક ઉપર ભાજપના ભગવો લહેરાયો છે.

2017 દહેગામની સ્થિતિ ભાજપના બલરાજસિંહ ચૌહાણને 74,445, કૉંગ્રેસના કામિનીબા રાઠોડને 63585 અને નોટાને 3925 મત મળ્યા હતા. ગાંધીનગર દક્ષિણમાં ભાજપના શંભુજી ઠાકોરને 1,07,480, કૉંગ્રેસના ગોવિંદજી સોલંકીને 95942 અને નોટાને 4615 મત મળ્યા હતા. ગાંધીનગર ઉત્તરમાં કૉંગ્રેસના સી જે ચાવડાને 78206, ભાજપના અશોકકુમાર પટેલને 73432 અને નોટાને 2929 મત મળ્યા હતા. જ્યારે માણસામાં કૉંગ્રેસના સુરેશકુમાર પટેલને 77902, ભાજપના અમિત ચૌધરીને 77378 અને નોટાને 3000 મત મળ્યા હતા. કલોલમાં કૉંગ્રેસના બળદેવજી ઠાકોરને 82,886, ભાજપના ડોક્ટર અતુલ પટેલ 74921 અને નોટાને 2515 મત મળ્યા હતા.

શું કહ્યું જીતેલા ઉમેદવારોએ
ભાજપ પે ગાંધીનગર જિલ્લાની તમામ બેઠકો પર જીત મેળવી છે ત્યારે કલોલમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ પક્ષ આવ્યું નથી તે બાબતે કલોલના ભાજપના વિજેતા ઉમેદવાર બકાજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલોલ ની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને 15 વર્ષમાં જે કામ થયા નથી તે કામોને પ્રધાન્ય આપવામાં આવશે જ્યારે કલોલ ની જનતા ના સુખ દુઃખમાં પણ સાથ આપીશ અને આ વર્ષે જ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ એ કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાના કિલ્લાને ઉખાડવાનો છે અને જનતાને ઉખેડી દીધા છે જ્યારે દેગામના ભાજપના જીતેલા ઉમેદવાર બદલાતી ચૌહાણ એ જણાવ્યું હતું કે આ વિજય ગુજરાતની પ્રજાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમિતભાઈ શાહનો અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો છે જ્યારે મારા મત વિસ્તારની પ્રજાના આરોગ્ય માટે હું કામ કરીશ સાથે જ ગાંધીનગર દક્ષિણના ભાજપના જીતેલા ઉમેદવાર અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કેન્દ્રીય નેતૃત્વનું આભાર માનું છું અને વિકાસની અવિરત યાત્રાવે આગળ વધારી જ્યારે ગાંધીનગર દક્ષિણના તમામ ગ્રામ્ય વિસ્તાર અને આધુનિક બનાવવાનો પ્રયત્ન કરીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.