ETV Bharat / state
પાક વીમા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર - Gujarat Assembly
ગાંધીનગરઃ વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ વધુ આક્રમક વલણ દાખવી રહી છે. કોંગ્રેસે ખેડૂતોના પાક વિમા સંદર્ભે સત્તાપક્ષને આડે હાથ લીધો હતો. તેમજ આ મુદ્દે સરકાર પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. રાજ્યના ખેડૂતો પાકને નુકસાન ન થાય તે માટે વીમા કંપની પાસે વીમો લે છે. આ મુદ્દે સોમવારે વિધાનસભા ગૃહમાં બંને પક્ષો સામસામે આવ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂતો દ્વારા અબજો રૂપિયા પ્રિમિયમ ભર્યાનું સામે આવ્યું છે.
![પાક વીમા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3913989-thumbnail-3x2-hd.jpg?imwidth=3840)
inc assembly
By
Published : Jul 23, 2019, 2:40 AM IST
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બે વર્ષમાં કુલ 5400 કરોડ રૂપિયાનું પ્રિમિયમ વીમા કંપનીઓને ભરવામાં આવેલું છે. આ પ્રિમિયમની સામે ખેડૂતોને મળવાપાત્ર હોય તે રકમ પૈકી ફક્ત 3119 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી છે. લગભગ 2480 કરોડ રૂપિયા ખાનગી પ્રિમિયમ કંપનીઓને નફો કરાવવા થયો હોવાના આક્ષેપ કર્યા હતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ખરીફ પાક કે રવિ પાકમાં કુલ 38,44,853 ખેડૂતોએ વીમા પ્રિમિયમની ચૂકવણી કરી છે. તેની સામે ફક્ત 14,16,000 ખેડૂતોને જ મળવાપાત્ર વીમાની રકમ મળેલી છે. હજુ 2018ની અંદર રવિપાક માટે જે ખેડૂતોએ દાવા કર્યા હતા, જે 2019ના વાવેતર થઈ જવા છતાં વીમાની રકમ ચુકવાઈ નથી.
પાક વીમા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં મુખ્યપ્રધાન રૂપાણીએ ગૃહમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરાકર દ્વારા અમલી બનાવી છે, ત્યારે ગુજરાતમાં 2600 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને પાક વીમા પેટે સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. પાક વીમાની રકમનો વીમા કંપનીને બદલે ખેડૂતોન સીધો જ લાભ મળે તે માટે ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે.
- ખાનગી કંપનીઓને ચુકવાયેલ પ્રિમિયમ(2017 ખરીફ પાક)
એગ્રીકલચેર ઇન્શુઅરન્સ કંપની
રાજ્ય સરકારે ચૂકવેલ 2,57,38,47,363
કેન્દ્ર સરકારે ચૂકવેલ 2,57,38,47,363
ખેડૂત દ્વારા ચૂકવેલ 70,48,53,515
ટોટલ રકમ 5852548241
ન્યુ ઇન્ડિયા ઇન્શુઅરન્સ કંપની
રાજ્ય સરકારે ચૂકવેલ 8,09,85,96,124
કેન્દ્ર સરકારે ચૂકવેલ 8,09,85,96,124
ખેડૂત દ્વારા ચૂકવેલ 1,60,79,05,635
ટોટલ રકમ 17,805,097,883
ઇફકો ટોકિયો જનરલ ઇન્શુઅરન્સ
રાજ્ય સરકારે ચૂકવેલ 1,12,61,88,240
કેન્દ્ર સરકારે ચૂકવેલ 1,12,61,88,240
ખેડૂત દ્વારા ચૂકવેલ 48,10,69,673
ટોટલ. 2,733,446,153
એસબીઆઈ જનરલ ઇન્શુઅરન્સ
રાજ્યસરકારે ચૂકવેલ 2, 12,83, 74,269
કેન્દ્ર.સરકારે ચૂકવેલ 2,12,83,74,269
ખેડૂત દ્વારા ચૂકવેલ 88,20,45,484
ટોટલ 5,138,793,823
- ખાનગી કંપનીએ ખેડૂતોને ચૂકવેલા નુકસાનના વળતરની રકમ
વર્ષ 2017 ખરીફ પાક
- એગ્રીકલચર ઇન્શુઅરન્સ કંપનીએ 5,01,72,91,867 દાવા પ્રમાણે રકમ ચૂકવી
- ન્યુ ઇન્ડિયા ઇન્શુઅરન્સ કંપનીએ 3,54,26,26,729 ચૂકવ્યા
- ઇફકો ટોકિયો જનરલ ઇન્શુઅરન્સ કંપનીએ 13,01,97,955 ચૂકવ્યા
- એસ.બી.આઈ જનરલ ઇન્શુઅરન્સ 1,85,74,70,912 ચૂકવ્યા
- ખરીફ પાકનું દાવા પ્રમાણે ચુકવણું 10,54,75,87,463
- વર્ષ 2017 રવિ ઉનાળુ પાક દાવા પ્રમાણે ચુકવણું
- ઇફકો ટોકિયો જનરલ ઇન્શુઅરન્સ કંપનીએ 14,56,72,365 ચૂકવ્યા
કુલ ચુકવણું- 14,56,72,365
- વર્ષ 2018ના ખરીફ પાકના દાવા પ્રમાણે કંપનીએ ચૂકવેલી રકમ
- એગ્રીકલચેર ઇન્શુઅરન્સ કંપનીએ 5,08,64,84,563 ચૂકવ્યા
- રિલાયન્સ જનરલ ઇન્શુઅરન્સ કંપની 8,56,13,29,123 ચૂકવ્યા
- યુનિવર્સલ સોંપો જનરલ ઇન્શુઅરન્સ કંપનીએ 5,36,00,67,546 ચૂકવ્યા
- ભારતી અક્ષા જનરલ ઇન્શુઅરન્સ કંપનીએ 1,49,40,39,577 ચૂકવ્યા
કુલ 20,50,19,20,809

Intro:ગાંધીનગર : રાજ્યના ખેડૂતોએ પાકને નુકશાની ના થાય તે માટે વીમા કંપનીઓ પાસે થી પાક વીમો લે છે. જેને લઈને આજે વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. બંને પક્ષોએ પાકવીમાં મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. જ્યારે વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂતો દ્વારા અબજો રૂપિયાનું પ્રિમયમ ભર્યું હોવાનું સામે આવ્યું છે. Body:વીમા કંપનીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેડૂતોએ કેટલું પ્રીમિયમ ચૂકવ્યા તેનું ટોટલ
2017 ખરીફ પાક
એગ્રીકલચેર ઈન્સ્યુરન્સ કંપની
રાજ્ય સરકારે ચૂકવેલ 2,57,38,47,363
કેન્દ્ર સરકારે ચૂકવેલ 2,57,38,47,363
ખેડૂત દ્વારા ચૂકવેલ 70,48,53,515
ટોટલ રકમ 5852548241
ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની
રાજ્ય સરકારે ચૂકવેલ 8,09,85,96,124
કેન્દ્ર સરકારે ચૂકવેલ 8,09,85,96,124
ખેડૂત દ્વારા ચૂકવેલ 1,60,79,05,635
ટોટલ રકમ 17,805,097,883
ઇફકો ટોકિયો જનરલ ઈન્સ્યુરન્સ
રાજ્ય સરકારે ચૂકવેલ 1,12,61,88,240
કેન્દ્ર સરકારે ચૂકવેલ 1,12,61,88,240
ખેડૂત દ્વારા ચૂકવેલ 48,10,69,673
ટોટલ. 2,733,446,153
એસબીઆઈ જનરલ ઈન્સ્યુરન્સ
રાજ્યસરકારે ચૂકવેલ 2, 12,83, 74,269
કેન્દ્ર.સરકારે ચૂકવેલ 2,12,83,74,269
ખેડૂત દ્વારા ચૂકવેલ 88,20,45,484
ટોટલ 5,138,793,823
ખાનગી કંપનીએ ખેડૂતોને ચૂકવેલ નુકશાન ના વળતર ની રકમ
વર્ષ 2017 ખરીફ પાક
એગ્રીકલચર ઈન્સ્યુરન્સ કંપનીએ 5,01,72,91,867 દાવા પ્રમાણે રકમ ચૂકવી
ન્યુ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપનીએ 3,54,26,26,729 ચૂકવ્યા
ઇફકો ટોકિયો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ 13,01,97,955 ચૂકવ્યા
એસ.બી.આઈ જનરલ ઇન્સ્યોરન્સ 1,85,74,70,912 ચૂકવ્યા
ખરીફ પાકનું દાવા પ્રમાણે ચુકવણું 10,54,75,87,463
વર્ષ 2017 રવિ ઉનાળુ પાક દાવા પ્રમાણે ચુકવણું
ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ 14,56,72,365 ચૂકવ્યા
રવિ ઉનાળુ પાકનું કુલ ચુકવણું 14,56,72,365
વર્ષ 2018ના ખરીફ પાકના દાવા પ્રમાણે કંપનીએ ચૂકવેલી રકમ
એગ્રીકલચેર ઇનસુરન્સ કંપનીએ 5,08,64,84,563 ચૂકવ્યા
રિલાયન્સ જનરલ ઇનસુરન્સ કંપની 8,56,13,29,123 ચૂકવ્યા
યુનિવર્સલ સોંપો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ 5,36,00,67,546 ચૂકવ્યા
ભારતી અક્ષા જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ 1,49,40,39,577 ચૂકવ્યા
કુલ 20,50,19,20,809 ચૂકવ્યા
Conclusion:શૈલેષ પરમારે પાક વીમા બાબતે સરકારે આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકાર દ્વારા બે વર્ષમાં કુલ ૫૪૦૦ કરોડ રૂપિયાનું પ્રીમિયમ પ્રાઇવેટ વીમા કંપનીઓને ભરવામાં આવેલું છે. આ ૫૪૦૦ કરોડના પ્રિમિયમની સામે ખેડૂતોને મળવાપાત્ર હોય તે રકમ પૈકી ફક્ત ૩૧૧૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવી છે. લગભગ ૨૪૮૦ કરોડ રૂપિયા એ ખાનગી પ્રીમિયમ કંપનીઓને નફો કરાવવા થયું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ખરીફ પાક કે રવિ પાક માં કુલ ૩૮,૪૪,૮૫૩ ખેડૂતોએ એ વીમા પ્રીમિયમની ચુકવણી કરી છે તેની સામે ફક્ત ૧૪,૧૬,૦૦૦ ખેડૂતોને જ મળવાપાત્ર વીમાની રકમ મળેલી છે. હજુ ૨૦૧૮ની અંદર રવિપાક માટે જે ખેડૂતોએ દાવા કર્યા હતા તે હવે ૨૦૧૯ રવિપાકનું વાવેતર થઈ ગયું તેમ છતાં હજુ ૨૦૧૮ના રવિપાકના વીમાની રકમ ચુકવવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેના જવાબમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં પાક વીમા બાબતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે ગુજરાતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય. મગફળી માટે રૂપિયા ૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ છે.