ETV Bharat / state

Attempt to commit suicide: સ્વર્ણિમ સંકુલ 2ના દરવાજા પાસે એક વ્યક્તિએ ઝેર ગટગટાવ્યું - Gandhinagar Civil Hospital

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 2ના( Swarnim Sankul Gandhinagar)દરવાજા પાસે એક વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ (Attempt to commit suicide )કર્યો હતો. સચિવાલયમાં અચાનક જ આ વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી. તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Swarnim Sankul Gandhinagar: સ્વર્ણિમ સંકુલ 2ના દરવાજા પાસે એક વ્યક્તિએ ઝેર ગટગટાવ્યું

author img

By

Published : Mar 25, 2022, 8:40 PM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં સરકારના કામકાજની લઈને અનેક નારાજ વ્યક્તિઓ આવે છે આંદોલન કરે છે અને આત્મહત્યાનો પણ પ્રયાસ કરે છે. ત્યારે સરકારના કામકાજની નહીં પરંતુ (Attempted suicide in Swarnim Sankulam)આર્થિક સંકડામણના કારણે સ્વર્ણિમ સંકુલ 2ના (Swarnim Sankul Gandhinagar)દરવાજા પાસે એક વ્યક્તિએ ઝેરી દવા (Attempt to commit suicide ) ગટગટાવી હતી.

સચિવાલયમાં આવતા જતાં હતાં વ્યક્તિ - ભાજપ સરકારમાં જ્યારે બાબુ બોખીરિયા પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેમના પટાવાળા તરીકે વર્ગ 4માં આ વ્યક્તિ ફરજ બજાવતા હતાં. તેમની સચિવાલયમાં (Gandhinagar Civil Hospital )આવનજાવન પણ રહે છે. ત્યારે આજે અચાનક જ આર્થિક સંકડામણના કારણે તેઓએ મગજ પર કાબૂ ગુમાવીને ઝેરી દવા (Attempt to commit suicide )પીધી હતી.

આ પણ વાંચોઃ શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ સીધા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા, સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિને લઈને બેઠક યોજી

સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા - ઝેરી દવા ગટગટાવતાં આજુબાજુમાં લોકોને જાણ થઈ હતી અને તાત્કાલિક ધોરણે 108ને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે તરત જ આ 56 વર્ષના વ્યક્તિ કે જેઓ ગાંધીનગરમાં જ રહે છે તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે અત્યારે તેઓ રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ સાથે પણ અનેક વખત જોવા મળ્યા છે.

આ પણ વાંચોઃ Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુ આત્મહત્યા મામલે કોંગ્રેસના આક્ષેપો પર જીતુ વાઘાણીનો વળતો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.