ETV Bharat / state

Assembly Election Result 2022: ઉત્તરપ્રદેશની મહિલાઓ મોદી અને યોગીની સાથે : કે.સી.પટેલ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં(Assembly elections in five states )ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર (Bharatiya Janata Party)બનાવવા જઈ રહી છે.આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે( Former General Secretary KC Patel)પ્રતિક્રિયા આપી હતી.

Assembly Election Result 2022: ઉત્તરપ્રદેશની મહિલાઓ મોદી અને યોગીની સાથે : કે.સી.પટેલ
Assembly Election Result 2022: ઉત્તરપ્રદેશની મહિલાઓ મોદી અને યોગીની સાથે : કે.સી.પટેલ
author img

By

Published : Mar 10, 2022, 3:00 PM IST

Updated : Mar 10, 2022, 3:09 PM IST

ગાંધીનગરઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર (Assembly Election Result 2022)બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે( Former General Secretary KC Patel)પ્રતિક્રિયા આપી હતી.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી

ડબલ એન્જીનની સરકારનો વિજય

કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પંજાબ સિવાય ચારેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની(Bharatiya Janata Party) સરકાર બનશે. ઉત્તર પ્રદેશમાં મોદી અને યોગીની ડબલ એન્જિન સરકારને લોકોએ મત આપ્યા છે. ઉત્તર પ્રદેશની મહિલાઓએ(Women of Uttar Pradesh) પણ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પર વિશ્વાસ કર્યો છે. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) ઉત્તર પ્રદેશના મજૂરોને જમાડીને તેમના વતન પરત મોકલ્યા હતા. આ વિકાસનો વિજય છે.

કોંગ્રેસ વાણી વિલાસ કરતી રહી

ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવ્યુ તો પણ તેની વધારે સીટો આવી શકી નથી. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની આ પરિસ્થિતિ છે. કોંગ્રેસના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા રહ્યા અને તેમને કોઈપણ જનાધાર મળ્યો નહીં.

આ પણ વાંચોઃ UP Election Results 2022 : ભાજપના પ્રધાનો જીત તરફ કૂચ કરી રહ્યા, વલણમાં પાછળ

ચૂંટણીઓમાં બે પાર્ટી તો હોવી જ જોઈએ

સ્થાનિક પાર્ટીઓ જેમ કે, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે. તે મુદ્દે કેસી પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં બે પાર્ટી તો હોવી જ જોઈએ. તો જ લોકશાહી સક્ષમ અને ચૂંટણી રસપ્રદ બને.

2022માં ભવ્ય વિજય થશે

કે.સી.પટેલે જણાવ્યું હતું કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તે ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. જો કે એવું માનવામાં આવી રહ્યુ છે કે, ઉત્તર પ્રદેશમાં જેવી રીતે ભાજપ 75 ટકા કરતા વધુ બેઠકો લાવી છે. તે પ્રમાણે ગુજરાત ભાજપ પર 150 થી વધુ બેઠકો લાવવા પ્રયત્ન કરવો પડશે.
આ પણ વાંચોઃ Punjab Elections 2022 : ભગવંત માન એ ચહેરો જેણે આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત ભણી દોરી, રાજકીય કારકિર્દી જાણો

Last Updated : Mar 10, 2022, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.