ETV Bharat / state

વિધાનસભાનું 20 ડિસેમ્બરે ટૂંકું સત્ર મળશે, અધ્યક્ષની વરણી, MLAના શપથ લેવાશે - Appointment of Promat Speaker Gujarat Assembly

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર સોમવારે (Gujarat Assembly December session) શરૂ થશે. જેમાં સર્વપ્રથમ વચગાળાના સ્પીકરની નિયુક્તિ થશે. બાદમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે. તો બીજા દિવસે એટલે કે તારીખ 20ના રોજ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે. (Promat Speaker Gujarat)

વિધાનસભાનું 20 ડિસેમ્બરે ટૂંકું સત્ર મળશે, અધ્યક્ષની વરણી, MLAના શપથ લેવાશે

author img

By

Published : Dec 13, 2022, 7:44 PM IST

Updated : Dec 13, 2022, 9:23 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નવા પ્રધાનમંડળની શપથવિધિ અને ઓફિસનો ચાર્જ પણ લેવાઈ ગયો છે, ત્યારે 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્રનું મળશે અને 15મી વિધાનસભાનું ગઠન કરવામાં આવશે. જ્યારે વિધાનસભાના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવશે. સાથે દંડક ઉપદંડક અને કોંગ્રેસ પક્ષ વિપક્ષ નેતાની પણ જાહેરાત કરશે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ 182 ધારાસભ્યના શપથ પણ લેવાશે. (Gujarat Assembly December session)

પ્રોમેટ સ્પીકરની નિમણૂક ગુજરાત વિધાનસભાના નિયમ પ્રમાણે પ્રથમ વિધાનસભાના સત્રમાં સત્ર પહેલા ટાઈમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. જે 18 ડિસેમ્બર સુધીમાં નિમણૂક કરવામાં આવશે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્ય અને પ્રોમેટ સ્પીકર બનાવવાનો નિયમ છે. તેને ધ્યાનમાં લઈએ તો તે અનુસાર પાર્ટીના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલની સરકારના નાણાપ્રધાન કનુ દેસાઈ અથવા તો બરોડાના ધારાસભ્ય યોગેશ પટેલની પ્રોટીન સ્પીકર તરીકે નિમણૂક થઈ શકે છે. પ્રોટેમ સ્પીકર ગુજરાત વિધાનસભાના સત્તાવાર અધ્યક્ષની જાહેરાત કરશે. (gujarat assembly session 2022)

અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી રેસમાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે હાલ મળતી માહિતી પ્રમાણે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી રેશમા છે. જ્યારે બીજા નામ ઉપર ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર રહી ચૂકેલા રીટા પટેલ પણ ઉપાધ્યક્ષ તરીકેની રેસમાં છે. ત્યારે વીજ ડિસેમ્બરના રોજ પ્રથમ સત્રની શરૂઆતમાં સત્તાવાર રીતે વિધાનસભા ગ્રુહમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સત્તાવાર નિમણૂક થશે. જ્યારે વિધાનસભાના દંડક તરીકે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પર પસંદગી ઉતારવામાં આવી છે. (Gujarat Assembly Monsoon Session)

વિપક્ષ નેતા તરીકે સી.જે. ચાવડા જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 17 જેટલી બેઠકો પ્રાપ્ત થઈ છે. તેઓ વિપક્ષ નિયમો પ્રમાણે બનાવી શકે તેમ નથી. પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ છે જેથી અમે તેમને મોકો આપીશું, ત્યારે ગુજરાત સરકાર કોંગ્રેસને જ વિપક્ષ બનવાશે અને વિપક્ષ નેતા તરીકે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાનું નામ અગ્રેસર છે. (Gujarat Assembly session MLA Oath)

Last Updated : Dec 13, 2022, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.