ETV Bharat / state

ગાંધીનગરમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ - Gandhinagar rto news

ગાંધીનગરઃ રાજ્યસરકાર દ્વારા તા. 16 સપ્ટેમ્બરના રોજથી નવા ટ્રાફિકના નિયમનો લાગું કરાયા હતા. જે અંતર્ગત જે વાહનચાલક પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તે નિયમાનુસાર દંડ ભરવો પડશે. અચાનક આવેલાં આવા દંડાત્મક નિયમના કારણે લોકો ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને દસ્તાવેજી કાર્ય પૂર્ણ કરવા માટે વાહનચાલકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, અને  ત્યારે RTO કચેરીનું સર્વર થઈ ગયું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નવા ટ્રાફિક નિયમમાંથી મળેલાં રહાતના દિવસોમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ
author img

By

Published : Sep 26, 2019, 3:51 PM IST

RTO ની કામગીરી પૂર્ણ કરવા માટે સરકારે 15 દિવસનો વધારો કર્યો છે. પરંતુ ગાંધીનગર RTOમાં વધારાના દિવસોનો કોઈ અર્થ જોવા મળતો નથી. જ્યારથી દિવસો વધારવામાં આવે છે, ત્યારથી કચેરીમાં તમામ સર્વર ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી ટ્રેક પર એક પણ અરજદાર ટેસ્ટ આપી શક્યો નથી. કચેરીની બહાર લાયસન્સ અને ટેસ્ટ માટેની કામગીરી બંધ હોવાની નોટીસ જાહેર કરી છે. આમ, RTO કચેરી દ્વારા અચાનક કામીગીરી અટકાવતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

નવા ટ્રાફિક નિયમમાંથી મળેલાં રહાતના દિવસોમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ
નવા ટ્રાફિક નિયમમાંથી મળેલાં રહાતના દિવસોમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ
નવા ટ્રાફિક નિયમમાંથી મળેલાં રહાતના દિવસોમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ

ઉલ્લેખનીય છે કે, રાજ્યસરકાર દ્વારા તા. 16 સપ્ટેમ્બરના રોજથી નવા ટ્રાફિકના નિયમનો લાગું કરાયા હતા. જે અંતર્ગત જે વાહનચાલક પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તે નિયમાનુસાર દંડ ભરવો પડશે. અચાનક આવેલાં આવા દંડાત્મક નિયમના કારણે લોકો ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને દસ્તાવેજી કાર્ય પૂર્ણ કરવા માટે વાહનચાલકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

આમ, કેટલાય વાહનચાલકોના દસ્તાવેજી કામ પૂર્ણ થયા નથી, ત્યારે 1 ઓક્ટોમ્બરથી લાગું થતાં નવા ટ્રાફિકના નિયમનો ભય વાહનચાલકોમાં જોવા મળી રહ્યો છે.

Intro:હેડલાઈન) ટ્રાફિક નિયમોમાં સરકારની પંદર દિવસની છૂટછાટ છૂટછાટ છૂટછાટ, એક સપ્તાહથી આરટીઓની કામગીરી જ બંધ

ગાંધીનગર,

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો ભંગ કરનાર ભંગ કરનાર ભંગ કરનાર સામે તોતિંગ દંડનો કોરડો વિઝવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક દંડનો અમલ શરૂ કરી દીધો છે. ત્યારબાદ 15 દિવસની અરજદારોને મહેતલ આપવામાં આપવામાં અરજદારોને મહેતલ આપવામાં આપવામાં આવી છે. 1 ઓક્ટોબરથી નવો દંડ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરી છેલ્લા એક સપ્તાહથી મૃતપાય બની ગઈ છે. સર્વર ઠપ્પ થવાના કારણે ત્યારે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.Body:રાજ્યમાં આરટીઓ ની કામગીરી પૂર્ણ કરવા માટે સરકારે 15 દિવસનો વધારો કર્યો છે. પરંતુ ગાંધીનગર આરટીઓમાં વધારાના દિવસો નો કોઈ અર્થ જોવા મળતો નથી. જ્યારથી દિવસો વધારવામાં આવે છે. ત્યારથી આરટીઓ કચેરીમાં તમામ સર્વર ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી ટ્રેક ઉપર એક પણ અરજદાર ટેસ્ટ આપી શક્યો નથી કચેરીના દરવાજા ઉપર માત્ર નોટિસ આપવામાં આવી રહી છે કે લાયસન્સ તથા ટેસ્ટ માટેની કામગીરી બંધ છે.Conclusion:ટ્રાફિકનો તોતિંગ દંડ ભરવો ના પડે તે માટે અરજદારો રોજ પોતાની અરજીઓ કરી રહ્યા છે. આરટીઓ કચેરીમાં મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ તેમની કામગીરી થઇ શકતી નથી અને ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા દંડ વધારવામાં આવે છે. પરંતુ નાગરિકોને સુવિધા મળે તેવું એક પણ કામ કરવામાં આવ્યું નથી. ચાલુ દિવસોમાં પણ આરટીઓ કચેરીમાં સર્વર ઠપ્પ થઇ જતા હોય છે. ત્યારે રોજના હજારો અરજદારો એકસામટા અરજી કરતા હોય ત્યારે છેલ્લા એક સપ્તાહથી કામગીરી બંધ રહેતા રોષ ભભૂકી ઉઠયો છે. કચેરીમાં મંથર ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અધિકારીઓ અને અરજદારો વચ્ચે ગજગ્રાહ પણ થતો જોવા મળે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.