ગાંધીનગર લોકસભામાં વિકાસના કયા કામો થયા છે, કેટલા કામ પડતર છે અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે ચર્ચા કરશે. આ બાબતે ગાંધીનગર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતુ કે આ બેઠકમાં મહત્વના મુદ્દા જેવા કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ, શિક્ષણનો અભાવની ચર્ચા કરવામાં આવે છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાં બસની સુવિધા નથી, રસ્તાઓ બિસ્માર છે. જે અંગે સરકારની ગ્રાન્ટ અને યોજના અન્વયે બનાવાય તેવી માંગ કરાઈ છે. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર સહિત અન્ય મોટા મહાનુભાવ પણ સામેલ થશે.
અમિત શાહ પોતાના મત ક્ષેત્રના વિકાસ માટે બેઠક કરશે, કોંગ્રેસ MLA પણ રહેશે હાજર - અમિત શાહ
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર ખાતે સર્કીટ હાઉસમાં પોતાના મતક્ષેત્રના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર અને કલોલના ધારાસભ્ય પણ હાજરી આપશે.
ગાંધીનગર લોકસભામાં વિકાસના કયા કામો થયા છે, કેટલા કામ પડતર છે અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે ચર્ચા કરશે. આ બાબતે ગાંધીનગર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતુ કે આ બેઠકમાં મહત્વના મુદ્દા જેવા કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ, શિક્ષણનો અભાવની ચર્ચા કરવામાં આવે છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાં બસની સુવિધા નથી, રસ્તાઓ બિસ્માર છે. જે અંગે સરકારની ગ્રાન્ટ અને યોજના અન્વયે બનાવાય તેવી માંગ કરાઈ છે. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર સહિત અન્ય મોટા મહાનુભાવ પણ સામેલ થશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર ખાતે સરકીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યક્રમ હેઠળ તમામ ધારાસભ્યોને પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે છે આ બેઠકમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના અને કલોલના ધારાસભ્ય પણ હાજરી આપશે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા માં કયા વિકાસના કામો થયા છે કેટલા વિકાસના કામો કરવાના બાકી છે અને કઈ રીતે સમસ્યાઓનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે...Body:આ બાબતે ગાંધીનગર વિધાનસભા ના ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં મહત્ત્વના મુદ્દા જેવાકે પ્રાથમિક સુવિધાનો અભાવ શિક્ષકોનો અભાવ શિક્ષણનો અભાવ શાળા નો અભાવ આરોગ્ય અભાવ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે જ્યારે અનેક ગ્રામ્ય વિસ્તારમાં ની સુવિધા નથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે આ રસ્તાઓ વડાપ્રધાન ગ્રામ સડક યોજના અથવા તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત યોજના તૈયાર થાય તે અંગેની પણ રજૂઆત કરવામાં આવશે..
Conclusion:કેન્દ્ર સરકારની આ યોજનાને લઈને આજે મહત્વની બેઠક ગાંધીનગર લોકસભા ના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવા જઇ રહી છે જેમાં ગાંધીનગર લોકસભા ને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ અને સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવશે... મહત્વનું છે કે આ બેઠકમાં ગાંધીનગર ના ગ્રામ પંચાયતના સભ્યો ગાંધીનગર કલેકટર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા ના ધારાસભ્યો પણ હાજર રહેશે..