ETV Bharat / state

ગાંધીનગરની સિવિલમાં શોર્ટસર્કિટની આશંકાએ દર્દીઓને અચાનક ખસેડાયા - civil hospital

ગાંધીનગરઃ શહેરમાં આવેલી સિવિલ હૉસ્પીટલમાં આઠ માળની બિલ્ડીગમાં સોમવારે સાંજે 6 વાગ્યે અચાનક વોર્ડના દર્દીઓ અને અન્ય સામાનને બીજી જગ્યાએ ખસેડવામાં આવતા સૌ કોઈ અંચબામાં પડી ગયા હતા.

ગાંધીનગર સિવિલના વોર્ડ ખાલી કરાયા
author img

By

Published : Apr 16, 2019, 2:09 AM IST

હૉસ્પીટલમાં અચાનક આ કામગીરી કરવામાં આવી કારણે કે, ઇન્દોર બિલ્ડિંગમાં ડાબી બાજુના ખૂણા ઉપર આવેલ સ્પેશિયલ રૂમની બહારના ભાગમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યુ હતું. કારણ કે, બિલ્ડીંગની નીચે ઇલેક્ટ્રિક લાઈન પસાર થઈ રહી છે. જેની ઉપરથી ગટર પસાર થતી હોવાથી ગટર છાશવારે ઉભરાઇ રહી છે. તો ઇન્દોર બિલ્ડિંગની છતમાંથી વારંવાર પાણી ટપકતું હોવાથી ભુગર્ભમાં જ શોટ-સર્કિટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેથી હાલમાં સિવિલના ઈન્દોર બિલ્ડિંગમાં આવેલ વોર્ડને ખાલી કરવામાં આવ્યું હતું.

આ કામ કરવામાં આવતા રાજ્યના પાટનગરમાં સિવિલ હૉસ્પિટલની બે બિલ્ડીંગ બનાવવામાં આવી તેમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની શંકા વર્તાઈ રહી છે. બિલ્ડિંગ ખાતમુહૂર્ત સમયથી જ દર્દીઓ કે સ્ટાફ માટે સફળ રહી નથી. વારંવાર દરેક રૂમની છતમાંથી પાણી ટપકવાની સમસ્યાઓ સાથે રહેવાની દર્દીઓએ આદત પાડી દીધી છે.

ગાંધીનગરની સિવિલમાં દર્દીઓને અચાનક ખસેડતા સૌ કોઈ અંચબામાં

ગાંધીનગરથી અમદાવાદ સિવિલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવાની બાબત નવાઈ ભરી નથી, પરંતુ હાલમાં ચાલી રહેલા કામને લીધે આઈસીયુમાં રહેલા મોટાભાગના અને ગંભીર ગણવામાં આવે તેવા દર્દીઓને પણ અમદાવાદ રિફર કરી દેવામાં આવ્યા છે.

Intro:હેડિંગ) જો આ વોર્ડ અત્યારે ખાલી નહીં કરો તો ભવિષ્યમાં બ્લાસ્ટ થઈ શકે છે !

ગાંધીનગર,

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઠ માળની ઈન્ડોર બિલ્ડિંગમાં જ્યારથી ખાતમુહુર્ત કર્યું ત્યારથી સમસ્યાઓ જ સમસ્યાઓ છે. મહિનામાં ચાર વખત લિફ્ટ માં પાણી ભરાઈ થવાથી બંધ કરવી પડે છે. જ્યારે આ બિલ્ડીંગ ઉપરથી અત્યાર સુધી પાંચ દર્દીઓએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ બિલ્ડીંગ બનાવ્યા બાદ છતમાંથી પાણી ટપકવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. તેને દૂર કરવા માટે હાલમાં ઇન્દોર બિલ્ડિંગમાં આવેલા તમામ માળના વડ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઘુવડ ખાલી કરતાં સમય આજે કહેવામાં આવ્યું કે, જો આજે આ વોર્ડ ખાલી નહીં કરો તો ભવિષ્યમાં બિલ્ડિંગમાં બ્લાસ્ટ થઈ શકે છે.

Body:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક પાંચ માળની અને બીજી આઠ માળની બે બિલ્ડીંગ બનાવવામાં આવી છે. જેમાં પાંચ માળની બિલ્ડિંગમાં ઓપીડી, જ્યારે આઠ માળની બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટર અને દર્દીઓના વોર્ડ આવેલા છે. આઠમાની ઇન્દોર બિલ્ડિંગમાં આજે સોમવારે સાંજે 6 વાગ્યાના સામાન એકાએક વોર્ડમાં રહેલા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી દીધી હતી. વોર્ડમાં રહેલો તમામ સામાન પણ અન્ય જગ્યાએ ખસેડી દેવાયો હતો. આજે સાંજે સાતમા માળે રહેલા તમામ દર્દીઓને તાત્કાલીક અસરથી ખસેડી દીધા હતા. આ કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન કોઈને ખબર ન હતી કે કયા કારણસર આવડ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

Conclusion:હાલમાં ઇન્દોર બિલ્ડિંગમાં ડાબી બાજુના ખૂણા ઉપર સ્પેશિયલ રૂમ આવેલો છે તેની બહારના ભાગમાં ખોદકામ ચાલુ કરવામાં આવી છે બિલ્ડીંગની નીચે ઇલેક્ટ્રિક લાઈન પસાર થઈ રહી છે જેની ઉપરથી ગટર પસાર થઇ રહી છે જ્યારે ગટર છાશવારે ઉભરાઇ રહી છે તો ઇન્ડોર બિલ્ડિંગની છત માંથી વારંવાર પાણી ટકી રહી છે તેના કારણે ભુગર્ભમાં જ શોટ-સર્કિટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આ જ કારણથી હાલમાં સિવિલના ઇન્ડોર બિલ્ડિંગમાં આવેલા વોર્ડની ખાલી કરવામાં આવી રહ્યા છે.

પાટનગરમાં સિવિલ હોસ્પિટલની બે બિલ્ડીંગ બનાવવામાં આવી તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાતમુહૂર્ત સમયથી જ આ બિલ્ડીંગ દર્દીઓ કે સ્ટાફ માટે સફળ રહી નથી. વારંવાર આવી દરેક રૂમમાં છતમાંથી પાણી ટપકવું જેવી સમસ્યાઓ સાથે રહેવાની દર્દીઓએ આદત પાડી દીધી છે.

ગાંધીનગર થી અમદાવાદ સિવિલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવા બાબત નવાઈ ભરી નથી. પરંતુ હાલમાં ચાલી રહેલા કામને લીધે આયુમાં રહેલા મોટાભાગના અને ગંભીર ગણવામાં આવે તેવા દર્દીઓને પણ અમદાવાદ રિફર કરી દેવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.