ETV Bharat / state

આજથી 100 ટકા સ્ટાફ સાથે સચિવાલય શરૂ - government

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આજે અનલોક 1માં રાજ્ય સરકારની તમામ કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયની તમામ કચેરીઓ આજે શરૂ થતા સવારથી જ સચિવાલયના ગેટ પર કર્મચારીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે જ સરકારના નિયમ પ્રમાણે તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

government offices in Unlock 1 start
સચિવાલય શરૂ
author img

By

Published : Jun 1, 2020, 11:43 AM IST

ગાંધીનગર: લોકડાઉનના 69 દિવસ બાદ આજે ફરીથી સચિવાલયની તમામ કચેરીઓ ધમધમતી થઈ છે. તમામ કર્મચારીઓ પોતાના કામે આવ્યા છે. સચિવાલયના તમામ કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. ગેટ પાસે જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને જે વ્યક્તિ સચિવાલયમાં પ્રવેશ કરે તે તમામનું થર્મલ સ્ક્રિનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આજથી 100 ટકા સ્ટાફ સાથે સચિવાલય શરૂ
ઉલ્લેખનીય છે કે, આજે 69 દિવસ બાદ ફરી સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.