ETV Bharat / state

રાજયમાં વર્ષ 2020માં 21 IAS અને 10 IPS રિટાયર્ડ થશે - Gujarat IPS

રાજ્યમાં સુસાશન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વની ભૂમિકા IAS અને IPS દ્વારા નિભાવવામાં આવે છે. ગુજરાતમાં પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓની ઘટ જોવા મળે છે ત્યાં હવે વર્ષ 2020માં ગુજરાત કેડરમાંથી 21 IAS અને 10 જેટલા IPS વયમર્યાદાના કારણે રીટાયર થઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં આવનાર દિવસોમાં ઉચ્ચ અધિકારીઓની વધુ ખોટ પડવા સાથે અનેક મહત્વની જગ્યાઓ ખાલી રહેશે...

ગુજરાત સરકાર સચિવાલય
રાજયમાં વર્ષ 2020માં 21 IAS અને 10 IPS રિટાયર્ડ થશે
author img

By

Published : Feb 3, 2020, 2:46 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંભાળતા 10 આઇપીએસ અધિકારીઓ 2020માં સેવાનિવૃત્ત થશે તો બીજી તરફ ૨૧ સનદી અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે જ આંકડો બહાર પાડ્યો હતો કે રાજ્યમાં કુલ ૬૫ જેટલા આઈએએસ અધિકારીઓની ખોટ છે જ્યારે ૪૭ આઇપીએસ અધિકારીઓની ઘટ છે ત્યારે જો વધુ ૩૦ જેટલા અધિકારીઓ વયમર્યાદાને કારણે રિટાયર થાય તો આગામી સમયમાં સૌથી વધુ આઇએએસ અને આઇપીએસની ખાલી જગ્યા ગુજરાત કેડરમાં જોવા મળે.

રાજયમાં વર્ષ 2020માં 21 IAS અને 10 IPS રિટાયર્ડ થશે
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પણ ગુજરાત કેડરની આઇએએસ અને આઇપીએસની જગ્યા ભરવા માટે રજૂઆત કરી છે ત્યારે હવે જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ક્યારે ભરાય તે જોવાનું રહ્યું.

Intro:approved by panchal sir

ગાંધીનગર : રાજ્યનું સુસાશન અને કાયદો વ્યસ્થાઓ માટે મહત્વની ભૂમિકા Ias અને ips દ્વારા નિભાવવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓની ઘટ જોવા મળે છે પરંતુ હવે વર્ષ 2020માં ગુજરાત કેડરમાં થી 21 IAS અને 10 જેટલા IPS વય મર્યાદાના કારણે રીટાયર થઇ ગયા છે ત્યારે રાજ્ય માં આવનાર દિવસોમાં ઉચ્ચ અધિકારીઓની વધુ ખોટ પાસે આ સાથે જ અનેક મહત્વની જગ્યાઓ ખાલી રહેશે...

Body:રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંભાળતા 10 આઇપીએસ અધિકારીઓ 2020માં સેવાનિવૃત્ત થશે તો બીજી તરફ ૨૧ સનદી અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે જ આંકડો બહાર પાડ્યો હતો કે રાજ્યમાં કુલ ૬૫ જેટલા આઈએએસ અધિકારીઓની ખોટ છે જ્યારે ૪૭ આઇપીએસ અધિકારીઓની ઘટ છે ત્યારે જો વધુ ૩૦ જેટલા અધિકારીઓ વયમર્યાદાને કારણે રિટાયર થાય તો આગામી સમયમાં સૌથી વધુ આઇએએસ અને આઇપીએસ ની ખાલી જગ્યા ગુજરાત કેડરમાં જોવા મળે..

Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પણ ગુજરાત કેડરની આઇએએસ અને આઇપીએસ ની જગ્યા ભરવા માટે રજૂઆત કરી છે ત્યારે હવે જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ક્યારે ભરાય તે જોવાનું રહ્યું..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.