ETV Bharat / state

ઊર્જા વિભાગમાં 2,087 વિદ્યુત સહાયકોની ભરતી થશે: સૌરભ પટેલ

ગાંઘીનગરઃ રાજ્યમાં ઊર્જા વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં અંતિમ સમયે રાજ્ય સરકાર દ્વારા ભરતી રદ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે એવી બાહેંધરી પણ આપી હતી કે, ટૂંક સમયમાં ભરતી કરવા આવશે. જેના પગલે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં 2087 વધુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવશે.

સૌરભ પટેલ
સૌરભ પટેલ
author img

By

Published : Dec 26, 2019, 1:54 PM IST

સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "ડિસેમ્બરમાં યોજાનારી વિદ્યુત સહાયકની પરીક્ષા અંતિમ સમયે રદ કરવામાં આવી હતી. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આર્થિક અનામતના નિર્ણયના કારણે લેવાયો હતો. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા 2000થી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. સાથે જ ઉમેદવારોની જે ક્વોલિફિકેશન હતું તે પણ ગ્રેજ્યુએટ કરવામાં આવ્યું છે.

ઉર્જા વિભાગમાં 2,087 વિદ્યુત સહાયકોની ભરતી થશે: સૌરભ પટેલ

આ ઉપરાંત વિદ્યુત સહાયક પરીક્ષા બાદ એન્જીનિયરોની પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમજ વિદ્યુત સહાયકની પરીક્ષામાં 10 ટકા જેટલી બેઠક અનામત આપવામાં આવશે. જેમાં આર્થિક અનામતમાં સમાવેશ થતાં ઉમેદવારોને સમાવેશ કરાશે.આમ, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભમાં સરકાર દ્વારા ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે."

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારા દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓમાં એકવાર ફરી વિદ્યુત સહાયકની પરીક્ષા જાહેર થઇ છે. ત્યારે વિદ્યુત સહાયકની પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે રાજ્ય સરકારે સંર્પૂણ તૈયારીઓ કરી હોવાનું ઊર્જાપ્રધાને જણાવ્યું હતું.

Intro:Approved by panchal sir

ગાંઘીનગર- રાજ્યમાં ઉર્જા વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં અંતિમ સમયે રાજ્ય  સરકાર દ્વારા ભરતી રદ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે એવી બાહંધરી પણ આપી હતી કે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે અને વધુ પ્રમાણમાં ભરતી કરાશે, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભરતી રદ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. જેમાં આજે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે ડિસેમ્બરના અંત સુધીમાં 2087 વધુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવશે.
Body:સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે ડિસેમ્બરમાં યોજાનારી વિઘ્યુત સહાયકની પરીક્ષા અંતિમ સમયે રદ કરવામાં આવી હતી  પરંત સુપ્રીમ કોર્ટના આર્થિક અનામતના નિર્ણયના કારણે રદ કરવામાં આવી હતી જેમાં હવે રાજ્ય સરકાર દ્રારા 2000થી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, સાથે જ ઉમેદવારોની જે ક્વોલિફિકેશન હતુ તે પણ ગ્રેજ્યુએટ કરવામાં આવ્યુ છે. ઉપરાંત પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે વિદ્યુત સહાયક પરીક્ષા બાદ એન્જીનિયરોની પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે આજે જાહેરાત કરેલ વિદ્યુત સહાયકની પરીક્ષામાં 10 ટકા જેટલી બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાં આર્થિક અનામતમાં સમાવેશ થતા ઉમેદવારોને સમાવેશ કરવામાં આવશે, આમ, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભમાં સરકાર દ્વારા ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે રદ થયેલ પરીક્ષાર્થી ઉમેદવારોને પૈસા પરત કરી દેવામાં આવ્યા છે. જે હવે નવી ભરતી પ્રકિયા તમામ ઉમેદવારોએ કરવી પડશે.

 બાઈટ.... સૌરભ પટેલ ઉર્જાપ્રધાનConclusion:છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્રારા લેવામાં આવતી જાહેર પરીક્ષામાં ચર્ચાઓમાં રહી છે જેમા હવે ફરી વિદ્યુત સહાયકની પરીક્ષા જાહેર થઇ છે ત્યારે વિદ્યુત સહાયકની પરીક્ષામાં કોઇ ગેરરીતી ના રહે તે માટે પણ રાજ્ય સરકારે સંર્પુણ તૈયારીઓ કરી છે. જ્યારે છેલ્લા 15 વર્ષથી ઉર્જા વિભાગની જાહેર પરીક્ષા યોજાઇ છએ પરંતુ હજુ સુધી કોઇ જ ગેરરીતી થઇ ના હોવાનુ આશ્વાસન મોખિક રીતે સૌરભ પટેલે આપ્યુ હતુ. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.