ETV Bharat / state

2021ની સરખામણીએ 2022 રોગચાળો, કોરોનાના ભય વચ્ચે એએમસી પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ નથી - અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ જોવા મળી રહ્યાં છે. 2022માં ઓરીના કુલ 734 કેસ નોંધાયા છે. 3 વ્યક્તિના ડેન્ગ્યુથી મોત પણ થયા છે. જ્યારે બીજી બાજુ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રસીનો જથ્થો (Corona vaccine quantity )ઉપલબ્ધ નથી. અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ (Ahmedabad Corporation Health Department)ની આંખ ઉઘાડવા માટે 2021 અને 2022ની આરોગ્યને લઇને સામે આવેલા આંકડા (2022 pandemic compared to 2021 ) જોઇએ.

2021ની સરખામણીએ 2022 રોગચાળો, કોરોનાના ભય વચ્ચે એએમસી પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ નથી

author img

By

Published : Jan 4, 2023, 3:18 PM IST

કોરોના રસીનો જથ્થો આગામી સપ્તાહમાં મળી જવાની શક્યતા છે

અમદાવાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં રોગચાળો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળતા અમદાવાદ કોર્પોરેશનની (Ahmedabad Corporation Health Department) તંત્ર હરકતમાં આવતા લોહીના સેમ્પલ તેમજ ક્લોરિન ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં હાલ કોવિશિલ્ડ કે કોવેક્સીનનો રસીનો જથ્થો ઉપલબ્ધ (Corona vaccine quantity ) ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો વડોદરા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 80 ડોઝ આવ્યા, રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ

2022માં રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં 2021ની સરખામણીએ 2022માં (2022 pandemic compared to 2021 )મચ્છરજન્ય કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 2021માં સાદા મેલેરીયાના કેસો 987 નોંધાયા હતાં. જ્યારે 2022માં 1273 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજીબાજુ ઝેરી મેલેરિયાના કેસો 2021માં 138 નોંધાયા હતા. 2022માં 179 કેસો નોંધાયા છે. બીજીબાજુ રાહતની વાત એ છે કે ડેન્ગ્યુના કેસ 2021ની સરખામણીએ કરતાં ઓછી જોવા મળ્યાં છે. 2021માં ડેન્ગ્યુના કેસ 3104 હતા. જ્યારે 2022માં 2538 નોંધાયા છે. ચિકનગુનિયાના કેસની વાત કરવામાં આવે તો 2021 માં 1754 કેસ નોંધાયા હતાં જ્યારે 2022 માં 278 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો ઓરીના કેસમાં વધારો, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

પાણીજન્ય કેસોમાં પણ વધારો અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસોની સાથે સાથે પાણીજન્ય કેસો પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઝાડા ઉલટીના કેસની વાત કરવામાં આવે તો 2021માં 3610 કેસ નોંધાયા હતા. જ્યારે 2022માં 6604 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના કેસની વાત કરવામાં આવે તો 2021 માં 1439 કિસ નોંધાયા હતા જ્યારે 2022માં 2508 કેસ નોંધાયા છે. ટાઈફોઇડના કેસ 2021માં 2116 કેસ નોંધાયા હતા. જ્યારે 2022માં 3138 કેસ નોંધાયા છે. પરંતુ કોલેરા કેસની સરખામણીએ ઓછા જોવા મળી રહ્યા છે. કોલેરાના કેસ 2021માં 64 કેસ નોંધાયા હતા જ્યારે 2022 માં 34 કેસ જ નોંધાયા (2022 pandemic compared to 2021 )છે.

એક વર્ષના 447 પાણીના સેમ્પલ અનફિટ કોર્પોરેશન દ્વારા 2022 વર્ષની અંદર 82,496 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે તે જ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન બેક્ટેરિયલોજિકલ તપાસ મુજબ પાણીના 15130 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 447 પાણીના નમૂના (Ahmedabad Corporation Health Department) જાહેર કરવામાં આવ્યા છે. બીજી બાજુ પાણીની અંદર સતત ક્લોરીન ગોળીનું વિતરણ પણ કરવામાં આવતું હતું જે સમગ્ર વર્ષ દરમિયાન 209897 જેટલી ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

રસીનો જથ્થો સરકાર પાસે માંગ્યો AMC આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation Health Department) પાસે હાલમાં કોઈ રસીનો જથ્થો ઉપલબ્ધ નથી. પરંતુ ગુજરાત સરકાર પાસે કોવિશિલ્ડ રસીની માગણી કરી છે. જે આગામી એક સપ્તાહમાં ઉપલબ્ધ થઈ જશે તેવી ખાતરી પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં હાલ 10 જેટલા કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. જેમાંથી એક જ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બાકીના 9 દર્દીઓ પોતાના ઘરે આઇસોલેશન હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.