ગાંધીનગર : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 13 કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા છે. તેમજ વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત કલોલનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 3 કેસ સામે આવ્યાં છે. તેની સાથે જ જિલ્લાનો આંકડો 600 પાર થઇ ગયો છે.
શહેરમા લેબર કોન્ટ્રાક્ટર સહિત 16 લોકો કોરોનાં પોઝિટિવ, જિલ્લાનો આંકડો 600ને પાર - કોરોના વાઇરસ
પાટનગરમાં આજે શુક્રવારે ફરી 16 કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેના પગલે શહેરમાં કોરોનાના કેસ 600ને પાર પર પહોંચ્યાં છે.
શહેરમા લેબર કોન્ટ્રાક્ટર સહિત 16 લોકો કોરોનાં પોઝિટિવ, જિલ્લાનો આંકડો 600ને પાર