ETV Bharat / state

ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતા અમદાવાદના 14 યુવક-યુવતી ઝડપાયા

ગાંધીનગરઃ આધુનિક યુવાપેઢી પશ્વિમિ સંસ્કૃતિમાં એટલી ઊંડે ઊતરી ગઈ છે કે, તેમને પોતાની કે, પરિવારની પણ ચિંતા નથી. ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના માધવ ફાર્મમાં અમદાવાદના 14 યુવક યુવતીઓ મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. જ્યાં આ 14 યુવક-યુવતીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.

author img

By

Published : Aug 20, 2019, 6:36 AM IST

gandhinagar

ગાંધીનગર તાલુકાના દશેલા ગામની સીમમાં આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમીસાંજે અમદાવાદના 14 યુવક-યુવતીઓ મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા આવ્યા હતા. જ્યાં યુવક યુવતીઓ દ્વારા મદિરાપાન કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ ગાંધીનગર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને થતાં તેમણે દરોડો પાડ્યો હતો. જેમાં તમામ યુવક-યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા હતા.

ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતા અમદાવાદના 14 યુવક-યુવતી ઝડપાયા

આ યુવકો અમદાવાદના અલગ-અલગ વિસ્તારના રહેવાસી છે. જેમાં ચાંદલોડિયામાં રહેતા કુશલ જયેશ પટેલ, નારણપુરામાં રહેતો સ્મિત શૈલેષ ઊંધિયા, થલતેજમાં રહેતો રાહુલ મોહન રાજગોર, ઘાટલોડિયામાં રહેતો ધાર્મિક સુરેશ પટેલ, જોધપુર ગામમાં રહેતો હર્ષ જયંતિ કોઠારી, પાલડી ધરણીધર દેરાસર પાસે રહેતો હેત પરાગ શાહ, મેમનગરમાં રહેતો શેખર આશિષ કઠવા, વસ્ત્રાપુરમાં રહેતો લવ અશોક પટેલ અને વાસણામાં રહેતો પ્રેમ કપૂરચંદ ચંદેલ સહિત પાંચ યુવતીઓ મિત પટેલની બર્થડેની ઉજવણી કરવા માટે આવ્યા હતા.

આ તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો છે. તેમની પાસેથી પોલીસે દરોડા દરમિયાન ત્રણ વિદેશી દારૂની બોટલ અને છ લક્ઝુરિયસ કાર ઝપ્ત કરી હતી. જેમાં બે મર્સિડીઝ કાર, બે ક્રેટા કાર, એક ઇનોવા અને એક વરના કારનો સમાવેશ થાય છે. આ 9 યુવક અને 5 યુવતીના ગાંધીનગર હોસ્પિટલમાં મોડીરાત્રે મૅડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Intro:હેડિંગ) દશેલાના માધવ ફાર્મમાં મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અમદાવાદના 14 યુવક-યુવતી ઝડપાયા

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકાના દશેલા ગામની સીમમાં આવેલા માધવ ફાર્મ સોમવારની સમીસાંજે અમદાવાદના 14 યુવક-યુવતી મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા આવ્યા હતા. જેમાં યુવક યુવતીઓ દ્વારા મદિરાપાન કરવામાં આવ્યું હતું અને હતું અને સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા રહ્યા હતા. આ બાબતની જાણ ગાંધીનગર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને બ્રાન્ચને થતાં તેમણે દરોડો પાડ્યો હતો. જેમાં તમામ યુવક-યુવતીને મદિરાપાનના સેવન કરેલા ઝડપી લીધા હતા.Body:સમય કરવટ બદલી રહ્યો છે યુવક-યુવતીઓ જન્મદિવસની પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ઉજવણી કરતા હોય છે હોય છે. ત્યારે ગાંધીનગરના દશેલા ગામમાં આલમપુર રોડ ઉપર આવેલા માધવ રોડ ઉપર આવેલા માધવ ફામમાં સોમવારની સમી સાંજે પાર્ટી મનાવવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા. ફાર્મ હાઉસની અંદર પાર્ટી ચાલી રહી હોવાની બાતમી ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇને મળતા ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્રણ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો છે.Conclusion:મદિરાપાન કરતાં પકડાયેલા 9 યુવકો

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં રહેતા વિસ્તારમાં રહેતા નવયુવક અને 5 યુવતીઓ યુવતીઓ મદિરાપાન કરી રહ્યા હતા. જેમાં હતા. જેમાં ચાંદલોડિયામાં રહેતા કુશલ જયેશ પટેલ, નારણપુરામાં રહેતો સ્મિત શૈલેષ ઊંધિયા, થલતેજમાં રહેતો રાહુલ મોહન રાજગોર, ઘાટલોડિયામાં રહેતો ધાર્મિક સુરેશ પટેલ પટેલ, જોધપુર ગામમાં રહેતો હર્ષ જયંતિ જયંતિ હર્ષ જયંતિ જયંતિ કોઠારી, પાલડી ધરણીધર દેરાસર પાસે રહેતો હેત પરાગ શાહ, મેમનગરમાં રહેતો શેખર આશિષ કઠવા, વસ્ત્રાપુરમાં રહેતો લવ અશોક પટેલ અને વાસણામાં રહેતો પ્રેમ કપૂરચંદ ચંદેલ સહિત પાંચ યુવતીઓ મિત પટેલની બર્થ ડેની ઉજવણી કરવા આવ્યા હતા.

પોલીસે છ લકઝુરિયસ લકઝુરિયસ કાર જપ્ત કરી

ગાંધીનગર ગ્રામીણ લોકલ ક્રાઇમ બ્રાંચે બ્રાંચે મદિરાપાન કરી રહેલા યુવક-યુવતીઓની 6 લક્ઝુરિયસ કાર લક્ઝુરિયસ કાર 6 લક્ઝુરિયસ કાર લક્ઝુરિયસ કાર 6 લક્ઝુરિયસ કાર લક્ઝુરિયસ કાર જપ્ત કરી હતી. જેમાં બે મર્સિડીઝ બે કરેટા એક ઇનોવા અને એક વરના વરના કારનો સમાવેશ થાય છે.

9 યુવક અને 5 અને 5 યુવતીના ગાંધીનગર હોસ્પિટલમાં મોડીરાત્રે મેડિકલ ટેસ્ટ કરાયા

દારૂનુ સેવન કરીને જન્મદિવસની ઉજવણી કરી રહેલા 9 યુવક અને પાંચ યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મંગળવારની સવારના 3:30 વાગ્યે મેડિકલ ચેકઅપ કરવા માટે લાવવામાં આવ્યા હતા ત્યારે તમામ યુવક-યુવતીઓના સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા હતા.

બાઈટ

યોગેન્દ્રસિંહ રાઠોડ પીએસઆઇ

લોકલ ક્રાઈમ બ્રાંચ ગ્રામ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.