ETV Bharat / state

નવા વર્ષે લઈને સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ ઉમટયા - Increase tourists

દીવ : વર્ષ 2019નો અંતિમ દિવસ છે, ત્યારે વર્ષ 2019ને બાય બાય કહેવા તેમજ 2020ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ દીવ તરફ આવ્યા હતાં.

સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ ઉમટયા
સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ ઉમટયા
author img

By

Published : Jan 1, 2020, 4:16 AM IST

વર્ષ 2019ના અંતિમ દિવસને વિદાય આપવા અને વર્ષ 2020ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં. 31 ફર્સ્ટની ઉજવણી માટે દીવ સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે એક પસંદગીનું પર્યટન સ્થળ બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી દીવમાં નવા વર્ષને લઈને અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પ્રવાસીઓ સામેલ થઈને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.

સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ ઉમટયા
નવા વર્ષની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં આવેલા બીચ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. જેને લઈને 31 ફર્સ્ટના દિવસે દીવના ઘોઘલા, નાગવા અને ચક્રતીર્થ બીચ પર પ્રવાસીઓ આવવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે નવા વર્ષને આવકારવા તેમજ વર્ષ 2019ને વિદાય આપવા માટે સમગ્ર દીવ પ્રવાસીઓથી ભરપૂર જોવા મળ્યું હતું.

Intro:નવા વર્ષને લઈને સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ધસારો Body:આજે વર્ષ 2019નો અંતિમ દિવસ છે ત્યારે વર્ષ 2019ને બાઈબાઈ કહેવા તેમજ 2020ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશ માંથી પ્રવાસીઓ દીવ તરફ આવી રહયા છે

આજે વર્ષ 2019ના અંતિમ દિવસને વિદાય આપવા અને વર્ષ 2020ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓ આવી રહયા છે 31ફસ્ટની ઉજવણી માટે દીવ સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે એક પસંદગીનું પર્યટન સ્થળ બની રહ્યું છે છેલા કેટલાક વર્ષોથી દીવમાં નવા વષૅને લઈને અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં પ્રવાસીઓ સામેલ થઈને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે

નવા વર્ષની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં આવેલા બીચો આજે પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે જેને લઈને 31ફ્સ્ટના દિવસે દીવના ઘોઘલા નાગવા અને ચક્રતીર્થ બીચ પર પ્રવાસીઓ આવવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે આને નવા વર્ષને આવકારવા તેમજ વર્ષ 2019ને વિદાય આપવા માટે આજે સમગ્ર દીવ પ્રવાસીઓથી ભરપૂર જોવા મળ્યું હતું

બાઈટ - 01 ભાર્ગવ પ્રવાસી મહારાષ્ટ્ર

બાઈટ - 02 ઉર્વશી પ્રવાસી દિલ્હી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.