ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા: ખંભાળીયાના 100 વર્ષ જૂના પુસ્તકાલયમાં ગટરનું પાણી ઘુસ્યું

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના ઝવેરી બજારમાં આવેલા આશરે 100 વર્ષ જૂના પ્રજાબંધુ નિ:શુલ્ક પુસ્તકાલયમાં આજે સવારે અચાનક ગટર ઉભરતા ગટરનું ગંદુ પાણી પુસ્તકાલયના તમામ રૂમોમાં ફરી વળ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાની 100 વર્ષ જૂની પુસ્તકાલયમાં ગટરના પાણી ઘુસી ગયા.
author img

By

Published : May 15, 2019, 5:18 PM IST

દ્રારકામાં ખંભાળિયાના ઝવેરી બજારમાં આવેલું પ્રજાબંધુ નિ:શુલ્ક પુસ્તકાલય આશરે 100 વર્ષ જૂનું છે. વર્ષોથી અહીં નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. ખંભાળીયા અને આજુબાજુના વાચન પ્રેમીઓ અહીં વર્ષોથી આવે છે. આશરે 5000થી પણ વધુ અવનવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વર્ષો પહેલા ભાટિયા ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાની 100 વર્ષ જૂની પુસ્તકાલયમાં ગટરના પાણી ઘુસી ગયા.

આજે વહેલી સવારે અચાનક ગટરના પાણી ભરાતા પુસ્તક પ્રેમીઓ પરેશાન થયા હતા. આ અંગે ખંભાળીયા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં ચારથી પાંચ જેટલા નવા પુસ્તકોના બંડલને નુકશાન થયુ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

એન્કર  ;- દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાલીયાની ૧૦૦ વર્ષ જૂની પુસ્તકાલયમાં ગટરના પાણી ઘુસી ગયા.

દેવભુમી દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના ઝવેરી બજારમાં આવેલી આશરે 100 વર્ષ જુની પ્રજાબંધુ નીસુલ્ક પુસ્તકાલ્યમાં  આજે સવારે અચાનક  ગટર ઉભરતા ગટરનું ગંદુ પાંણી પુસ્તકાલયના તમામ રૂમોમાં ફરી વળ્યું હતું. પ્રજાબંધુ ફ્રી  પુસ્તકાલય આશરે ૧૦૦ વર્ષ જૂની છે.અને વર્ષો થી અહી નીસુલ્ક સેવા આપવામાં આવે છે.ખંભાલીયા અને આજેબાજુના વાચન પ્રેમીઓ અહી વર્ષો થી આવે છે.અને આશરે પાંચ હજાર થી પણ વધુ અવનવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.વર્ષો પહેલા ભાટિયા ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકાલય ની સ્થાપના કરવામાં આવી હતી.
    આજે વહેલી સાવારે  અચાનક ગટરના પાંણી ભરતા પુસ્તક પ્રેમીઓ પરેશાન થયા,અને આ અંગે 
ખંભાળીયા નગરપાલીકાને જાણ કરવામા આવી હતી,તેમ છતા ચાર થી પાંચ જેટલા નવા પુસ્તકોના બંડલને નુકશાન થયુ હાવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. 

બાઈટ  ૦૧ ;-  ડો. એન.ડી.ચોકસી, ટ્રસ્ટી ,પ્રજાબંધુ પુસ્તકાલય,ખંભાલીયા.
રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત,
દ્વારકા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.