ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં 2 દિવસમાં 2 PGVCL કર્મચારીના મોત, સેફટી અંગેના ઉઠ્યા સવાલ

દેવભૂમિ દ્વારકાઃ PGVCL વિભાગના સતત બીજા દિવસે બીજો અકસ્માત નોંધાયો છે. બે દિવસમાં બે યુવાનોના મોત થતા સમગ્ર PGVCL કર્મચારીના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ફોટ ગામે સોમવારે સાવારે વીજ પોલ પર રીપેરીંગ કામ કરતી વખતે યુવાન વીજ પોલ પરથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું.

Devbhoomi Dwarka
author img

By

Published : Apr 16, 2019, 9:26 AM IST

PGVCLમાં કોન્ટ્રકટરના કર્મચારી તરીકે કામ કરતા હુસેન હાસમ ખાફીના યુવાનનું વીજ પોલ પરથી નીચે પડતા મોત નીપજ્યું હતું.

સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે દિવસમાં બે કોન્ટ્રકટરના કર્મચારીના મોત થતા PGVCLમાં કામ કરતા કર્મચારીઓની સેફટી અંગેના સવોલો ઉભા થયા છે.

PGVCLમાં કામ કરતા કર્મચારીની સેફટીનું શું..

એન્કર - દેવભૂમિ દ્વારકામાં પી.જી.વી.સી.એલ. વિભાગના સતત બીજા દિવસે બીજો અકસ્માત,બે દિવસમાં બે યુવાનોના મોત થતા,સમગ્ર પી.જી.વી.એલ. કર્મચારી પરિવારોમાં શોકનું મોજું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ફોટ ગામે આજે સાવારે વીજ પોલ પર રીપેરીંગ કામ કરતી વાખેતે યુવાન વીજ પોલ પરથી નીચે પટકાતા યુવાન નું મોત નીપજ્યું હતું.પી.જી.વી.સી.એલ. માં 
કોન્ટ્રકટરના કર્મચારી તરીકે કામ કરતા હુસેન હાસમ ખાફી ઉ.35 નાનામાંઢા ના યુવાનનું વીજ પોલ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
   સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહ નો કબ્જો લઈ પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બે દિવસમાં બે કોન્ટ્રકટર ના કર્મચારી ના મોત થતા પી.જી.વી.સી.એલ. માં કામ કરતા કર્મચારીઓની સેફટી અંગેના સવોલો ઉભા થયા છે.

બાઈટ  ૦૧ ;-  ઈસ્માઈલભાઈ ,મૃતક ના સબધી.

રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત 
દ્વારકા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.