ETV Bharat / state

યાત્રાધામ દ્વારકામાં દશેરા નિમિત્તે બ્રાહ્મણોએ શસ્ત્ર અને વેપારીઓએ ચોપડા પૂજન કર્યું - weapon worship in devbhumi Dwarka

યાત્રાધામ દ્વારકાઃ મંગળવારે દશેરાનો તહેવાર હોવાથી બ્રાહ્મણોએ શસ્ત્રો અને વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું. ભગવાન દ્વારકાધિશના ઉત્સવ સ્વરૂપને દ્વારકાના મુખ્ય મંદિરથી જગન્નાથજીના મંદિરે પાલખી ઉપર બિરાજમાન અને ઢોલ નગારા સાથે ધામધુમથી દ્વારકાના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : Oct 8, 2019, 11:03 PM IST

જગન્નાથજીના મંદિરના પરીસરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાનની પુજા કરવામાં આવી હતી. બ્રાહ્મણોએ શસ્ત્રો અને દ્વારકાના વેપારીઓએ પોતાના ધંધા રોજગારના ચોપડા પુજન કર્યા હતા.

જગન્નાથજીના મંદિરના પરીસરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાનની પુજા કરવામાં આવી હતી. બ્રાહ્મણોએ શસ્ત્રો અને દ્વારકાના વેપારીઓએ પોતાના ધંધા રોજગારના ચોપડા પુજન કર્યા હતા.

Intro:યાત્રાધામ દ્વારકા ખાતે આજે દશેરા નિમિત્તે બ્રાહ્મણોએ શસ્ત્રો અને વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું


Body:યાત્રાધામ દ્વારકા ખાતે આજે દશેરા નિમિત્તે બ્રાહ્મણોએ શસ્ત્રો અને વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું
ભગવાન દ્વારકા દિશ ના ઉત્સવ સ્વરૂપ ને આજે દ્વારકા ના મુખ્ય મંદિર થી જગન્નાથજીની ના મંદિરે પાલખી ઉપર બિરાજમાન અને ઢોલ નગારા સાથે ધામધુમથી દ્વારકા શહેરના.રાજમાર્ગો પર ફેરવવા આવે છે.
જગન્નાથજીની ના મંદિરના પરીશરમા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન ની પુજા કરી બ્રાહ્મણો સસ્ત્રો.અને દ્વારકા ના વેપારીઓ. પોતાના ધંધા રોજગાર ના ચોપડા પુજન કરે છે.


Conclusion:બાઇટ 01 :- આનદભાઇ ઉપાધ્યાય, દેવકીજી મંદિર,દ્વારકા.

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.