ETV Bharat / state

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Oct 20, 2019, 6:21 PM IST

દ્વારકાઃ સરકારના પાંચમાં તબક્કાની સેવા સેતુ કાર્યક્રમનો પ્રથમ પ્રોગ્રામ દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે યોજાઈ ગયો હતો. જેમાં સાત ગામોને સમાવેશ કરવામાં આવ્યા હતાં. જેમાં શિવરાજપુર વરવાળા, મકનપુર, મોજપ, બાટીસા, ટોબર અને મેવાસાનો સમાવેશ થાય છે

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને સરકારી કચેરીઓનો ઉપર જવાને બદલે તેના પોતાના ગામના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે. જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ ,જાતિ અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રમાં વાત્સલ્ય કાર્ડ, માં અમૃત કાર્ડ તેમજ આરોગ્ય વિવિધ બેંકોને લગતી માહિતી એસ.ટી અને આર.ટી.ઓ વિભાગની માહિતી પણ શિવરાજપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

Intro:દ્વારકા તાલુકાના સાત ગામોને સરકારે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ ઘરઆંગણે આપી

Body:દ્વારકા તાલુકાના સાત ગામોએ આજે સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ ઘરઆંગણે મેળવી હતી.

સરકારના પાંચમાં તબક્કાની સેવા સેતુ કાર્યક્રમ નો પ્રથમ પ્રોગ્રામ આજે દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામેં યોજાઈ ગયો હતો જેમાં સાત ગામોને સમાવેસ કરવામાં આવ્યા હતા જેમાં શિવરાજપુર વરવાળા, મકન પુર ,મોજપ,બાટીસા, ટોબર અને મેવાસા

ગુજરાત રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને સરકારી કચેરીઓનો ઉપર જવાને બદલે તેના પોતાના ગામના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ ,જાતિ અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંકા પ્રમાણપત્ર મા વાત્સલ્ય કાર્ડ માં અમૃત કાર્ડ તેમજ આરોગ્ય વિવિધ બેંકોને લગતી માહિતી એસ.ટી અને આર.ટી.આર .વિભાગ ની માહિતી પણ આજે શિવરાજપુર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવી હતી

Conclusion:બાઇટ. 01 :- ડી.વી. વિઠ્ઠલાણી. એસ.ડી.એમ. દ્વારકા

રજનીકાંત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.