ETV Bharat / state

બેટ દ્વારકાનુ "રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ

દેવભૂમી દ્વારકા: બેટ દ્વારકાનું "રહેમાન" નામનુ માલવાહક વહાણ ઓખાથી સારજહા જતુ હતુ, તે દરમિયાન જહાજમાં પાણી ભરાતા તે અરબી સમુદ્રમા ગરકાવ થયુ હતું.

"રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ
"રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ
author img

By

Published : Dec 23, 2019, 8:11 PM IST

બેટ દ્વારકાનુ "રહેમાન " વહાણ ઓખાથી સારજહા જતા સમયે પાણીમાં ગરકાવ થયુ હતુ અને તેમા સવાર 10 ખલાસીઓનો અન્ય બોટની મદદથી આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત તો એ છે કે બોટ માલીકે પ્રથમ પોતાના નવ ખલાસીઓને બોટ ઉપરથી ઉતાર્યા બાદ પોતે ઉતરીને માનવતાનુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.

"રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ

બેટ દ્વારકાનુ "રહેમાન " વહાણ ઓખાથી સારજહા જતા સમયે પાણીમાં ગરકાવ થયુ હતુ અને તેમા સવાર 10 ખલાસીઓનો અન્ય બોટની મદદથી આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત તો એ છે કે બોટ માલીકે પ્રથમ પોતાના નવ ખલાસીઓને બોટ ઉપરથી ઉતાર્યા બાદ પોતે ઉતરીને માનવતાનુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.

"રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ
Intro:બેટ - દ્વારકાનુ "રહેમાન "નામનુ માલવાહક ખાલી વહાણ ઓખા થી સારજહા જતુ હતુ ત્યારે પાણી ભરાતા અરબી સમુદ્રમા ડુબી ગયુBody: દ્વારકા
બેટ - દ્વારકાનુ "રહેમાન "નામનુ માલવાહક ખાલી વહાણ ઓખા થી સારજહા જતુ હતુ ત્યારે પાણી ભરાતા અરબી સમુદ્રમા ડુબી ગયુ , દશ બોટ સવાર ખલાસીઓએ અન્ય બોટને મદદ માટે બોલાવતા તમામ 10 ખલાસીઓ નો આબાદ બચાવ થયો હતો.
બોટ માલીકે પ્રથમ પોતાના નવ ખલાસીને બોટ ઉપર થી ઉતાર્યા બાદ પોતે ઉતરીને માનવતા નુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
તા 22 ડિસેમ્બરના મોડી રાતના બે વાગ્યે પાણી ભરાવાનુ શરુ થયુ હતુ જે આજે બપોરના બે વાગ્યા સુધી ચાર પંપ દ્વારા પાંણી કાઢ્યુ પણ તેમ છતા બોટ ડુબવા લાગતા આજુ બાજુના અન્ય બોટ દ્વારા બદદ બાદ બચાવ થયો
વહાણ માલીક અકબર અલી નારીયા તથા તેનો ભાઇ અબદુલ નારીયા બન્ને વહાણ મા સવર હતા જેઓ ઓખા આવી ઓખા મરીન પોલીસ અને ઓખા કોસ્ટગાર્ડને જાણ કરી હતી.Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.