ETV Bharat / state

પર્યાવરણ જાગૃતિ માટે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં 'નો પ્લાસટિક'ના નિયમનું પાલન - દ્વારકાધીશ

દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ, તેમજ મંદિર પુજારી પરિવાર દ્વારા અહીં આવતા યાત્રાળુઓને ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ આપવામાં આવે છે, તે પ્લાસ્ટિકના ડબ્બા અને 51 માઈક્રોનની પ્લાસ્ટિક બેગમાં આપવામાં આવે છે.

dwarka temple gives environmental message to society
author img

By

Published : Nov 20, 2019, 1:52 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોક ઉપયોગી નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં ખાસ કરીને સફાઇ ઝુંબેશ અને સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પર વધુ ભાર મુક્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પ્રદૂષણને અંકુશમાં લાવી શકાય છે. આથી ભારત સરકાર દ્વારા વારંવાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવે છે.

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના ડબ્બામાં અને ઉચ્ચ કક્ષાનાં 51 માઇક્રો પ્લાસ્ટિકની બેગમાં આપવામાં આવે છે. સરકારના નિયમનું પાલન કરવા આ નિર્ણય લેવાયો છે.

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં 'ડોન્ટ યુઝ સીગલ યુઝ પ્લાસ્ટિક'નુ ચુસ્ત પાલન

આ અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને મંદિરના પુજારી પરિવારને પૂછતા તેમણે જણાવ્યું કે, અમે લોકોના જીવ અને સૃષ્ટિને ધ્યાન રાખી અને સરકારના નિર્ણયોને હમેશા આવકારીએ છીએ. ભવિષ્યમાં પણ સરકાર દ્વારા લોક ઉપયોગી કોઈપણ નિતિ-નિયમને આવકારીશું. ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ આપવા માટે 51 માઇક્રોની પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે. જેથી દુર દુરથી આવતા યાત્રાળુઓ પ્રસાદ લાંબો સમય સાચવી શકાય છે. તેમ છતાંય સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવશે તો તેને આવકારવામાં આવશે. સરકારના સીગલ યુઝ પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તેવા નિર્ણયથી યાત્રાળુઓ ખુશી વ્યક્ત કરી હતી.

Intro:યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં આપવામાં આવતો પ્રસાદ પ્લાસ્ટિકના ટીનમાં આપવામાં આવે છે સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ કક્ષાનું 51 માઇક્રો પ્લાસ્ટિક વાપરવામાં આવે છે

Body:
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોપયોગી નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સફાઇ ઝુંબેશ અને સીગલ યુઝ પ્લાસ્ટિક ઉપર વધુ ભાર મુકવામાં આવ્યું છે.
પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગને કારણે લોકોના આરોગ્ય અને પ્રદૂષણને ઘણા અંશે કંટ્રોલ કરી શકાય છે .આથી ભારત સરકાર દ્વારા વારંવાર પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવામાં આવે અથવા સીગલ યુઝ પ્લાસ્ટિક ના નિયમને વધુ ભાર મુકવામાં આવ્યો છે

યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ તેમજ મંદિર પુજારી પરિવાર દ્વારા અહીં આવતા યાત્રાળુઓને ભગવાન દ્વારકાધીશનો ભોગ પ્રસાદી આપવામાં આવે છે તે પ્લાસ્ટિક ટીન અને પ્લાસ્ટિક બેગમાં આપવામાં આવે છે આ અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને મંદિર પુજારી પરિવાર ને પૂછતા તેઓએ જણાવ્યું કે અમો લોકોના જીવ અને સૃષ્ટિને ધ્યાન રાખી અને સરકારના નિયમો અને નિર્ણયોને હમેશા આવકારીએ છીએ.
ભવિષ્યમાં પણ સરકાર દ્વારા લોક ઉપયોગી કોઈપણ નીતિ નિયમોને આવકારશુ, ભગવાન દ્વારકાધીશ નો આપવામા આવતો પ્રસાદ 51 માઇક્રો નુ પ્લાસ્ટિક વાપરવામાં આવે છે.જે થી દુર દુર આવતા યાત્રાળુ ઓ પ્રશાદ લાબો સમય સાચવી શકે.
તેમ છતાંય સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવશે તો તેને આવકારવામાં આવશે.
સરકારના સીગલ યુઝ પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તેવા નિર્ણયથી યાત્રાળુઓ પણ ખૂબ જ ખુશ છે

Conclusion:બાઇટ 1 :- મોક્ષાદિ ઠાકર યાત્રાળુ રાજકોટ.(વ્હાટ ડ્રેસ)

બાઇટ 2 :- હિના શાહ, યાત્રાળુ ,જામનગર.(કેશરી ડ્રેસ)

બાઇટ. 3 :- પટેલ સંજય યાત્રાળુ ,બોટાદ.(કેશરી ઝબો)

બાઇટ 4 :- પ્રણવભાઈ ઠાકર ,પૂજારી દ્વારકાધીશ મંદિર.(પીળુ પિતાબંર)

બાઇટ 5 :- પી.એ. કોટડીયા ,પ્રાંત અધિકારી, દ્વારકા (રેટ સર્ટ)

દેવસ્થાન સમિતિ.

રજનીકાન્ત જોષી, ઇ.ટી.વી. ભારત, દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.