ETV Bharat / state

મીઠાપુરની ટાટા કેમિકલ્સ DAV પબ્લિક સ્કૂલમાં મોટીવેશન એક્ઝિબિશનનું આયોજન કરાયું

author img

By

Published : Dec 15, 2019, 7:38 PM IST

દેવભુમિ દ્વારકા: મિઠાપુરની ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલમાં 900 વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન અને આર્ટસની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યું હતું.

ETV BHARAT
મીઠાપુરની ટાટા કેમિકલ્સ DAV પબ્લિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યુ

દેવભુમિ દ્વારકા તાલુકામાં આવેલી મીઠાપુર ટાટા કેમિકલ્સ લિ. પબ્લિક સ્કૂલમાં દર વર્ષે જુદા-જુદા વિષયો ઉપર વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝિબિશન કરવામાં આવે છે. તેવી જ રીતેઆ વર્ષે પણ 2019ના અંતિમ માસમાં ગણિત વિજ્ઞાન આર્ટ્સ કોમ્પ્યુટર જેવા જુદા જુદા 11 વિષય ઉપર શાળાના અંદાજે 900 વિદ્યાર્થીઓએ જુદી જુદી ખુબ જ સરસ અને નવીન પ્રકારની કૃતિઓ બનાવીને એક્ઝિબિશન કર્યું હતું.

મીઠાપુરની ટાટા કેમિકલ્સ DAV પબ્લિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યુ

આ એક્ઝિબિશનમાં ટાટા કેમિકલ્સના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલના શિક્ષક ગણ ભારે જહેમત ઊઠાવી હતી. આ એક્ઝિબિશન દ્વારા શાળાના તેમજ આજુબાજુના વિસ્તારના બીજા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

Intro:મિઠાપુર ની ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલ માં 900 વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન અને આર્ટસ ની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યું

Body:દ્વારકા તાલુકામાં આવેલી મીઠાપુર ટાટા કેમિકલ્સ લિ પબ્લિક સ્કૂલમાં દર વર્ષે જુદા-જુદા વિષયો ઉપર વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝિબિશન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ 2019 ના અંતિમ માસમાં ગણિત વિજ્ઞાન આર્ટ્સ કોમ્પ્યુટર જેવા જુદા જુદા 11 વિષય ઉપર શાળાના અંદાજે ૯૦૦ વિદ્યાર્થીઓએ જુદી જુદી ખુબ જ સરસ અને નવીન પ્રકારની કૃતિઓ બનાવીને એક્ઝિબિશન કર્યું હતું આ એક્ઝિબિશનમાં ટાટા કેમિકલ્સ ના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલ ના શિક્ષક ગણ ભારે જહેમત ઊઠાવી હતી આ એક્ઝિબિશન દ્વારા શાળાના તેમજ આજુબાજુના વિસ્તારના બીજા વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી

Conclusion:બાઇટ 01:- આર.કે.શર્મા, પ્રિન્સિપાલ, ટાટા.ડિ.એ.વી. પબ્લીક સ્કુલ,મિઠાપુર.

બાઇટ 0૨:- તિર્થા જટાણીયા, વિધ્યાર્થીની, ટાટા ડિ.એ.વી્ પબ્લીક સ્કુલ, મિઠાપુર.

રજનીકાંત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.