ETV Bharat / state

ગરમીથી બચાવતી અને ભગવાનના દર્શન કરાવતી દ્વારકાની ટ્રીપ, તમે જઈ આવ્યા ?

દ્વારકાઃ દેશ સહીત સમગ્ર ગુજરાતમાં સૂર્યના પ્રકોપથી લોકો ત્રાહિમામ ત્યારે ગુજરાત અને ગુજરાતના બારના લોકો ગરમીથી રાહત મેળવવા માટે લોકો ભગવાન દ્વારકાધીશના શરણમાં આવ્યા છે.

દેશ સહીત સમગ્ર ગુજરાતમાં સૂર્ય પ્રકોપ લોકો ત્રાહિમામ
author img

By

Published : Apr 30, 2019, 12:29 PM IST

હાલમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં ઉનાળાની સીઝનનો પ્રકોપ વર્તાય છે. ત્યારે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 થી 45 ડીગ્રીએ પહોંચ્યો છે અને લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. અતિશય ગરમીથી બચવા લોકો AC વાળા રૂમની બહાર નીકળતા નથી, પરંતુ ACની ટાઢક કાયમી પોસાય પણ નહીં અને આરોગ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. તેથી લોકો હિલ સ્ટેશને જવાનું વિચારે છે. કેટલાક લોકો આવા સમય એક સાથે બે કામ થાય તેવા હેતુથી એવા સ્થળો પર જાય છે, જ્યાં ગરમીથીતો રાહત થાય છે અને સાથે સાથે દેવ દર્શન કરીને માનસિક શાંતિ પણ મળી શકે.

દેશ સહીત સમગ્ર ગુજરાતમાં સૂર્ય પ્રકોપ લોકો ત્રાહિમામ

ત્યારે લોકો આવા હેતુથી ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકા તરફ, ગુજરાત અને ગુજરાત બહારના લોકો ગરમીથી રાહત મેળવવા આવે છે. સાથે-સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનો લહાવો મળે છે. યાત્રાધામ દ્વારકાની ત્રણે દિશાઓ તરફ અરબી સમુદ્ર આવેલો છે. તેથી ઉનાળામાં પણ અહીનું વાતાવરણ માણવાલાયક હોય છે. અહીં ગરમીનું પ્રમાણ નહીંવત છે. જેથી લોકો અહીં દ્વારકાધિશના સાનિધ્યમાં વહેતી પવિત્ર ગોમતી નદીમાં કલાકો સુધી સ્નાન કરે છે. ગરમીથી રાહત તો મળે જ છે. સાથે સાથે ગોમતી નદીમાં સ્નાન કરવાથી કરણીનુ પૂણ્ય પણ થાય છે.

એન્કર ;- દેશ સહીત સમગ્ર ગુજરાતમાં સૂર્ય પ્રકોપ લોકો ત્રાહિમામ, ગરમી થી આશિક રહતા મેળવવા લોકો ભગવાન દ્વારકાદિશના શરણમાં આવ્યા.

  હાલમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં ઉનાળાની સીઝન નો પ્રકોપ વર્તાય છે.ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૫ ડીગ્રીએ પહોચ્યો છે.અને લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે.અતિશય ગરમીથી બચવા લોકો એ.સી. વાળા રૂમની બહાર નીકળતા નથી.પરંતુ એ.સી.ની ટાઢાક કાયમી પોસાય પણ નહિ અને આરોગ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે.તેથી લોકો હિલ સ્ટેશને જવાનું વિચારે છે.પણ કેટલાક લોકો આવા સમય એક સાથે બે કામ થાય તેવા હેતુ થી એવા સ્થળો પર જાય છે, જ્યાં ગરમીથી તો રાહત થાય જે છે,પણ સાથે સાથે દેવ દર્શન કરીને માનસિક શાંતિ પણ મળી શકે.
   આવા હેતુ થી ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકા તરફ,ગુજરાત અને ગુજરાત બહારથી લોકો ગરમીથી રાહત મેળવવા આવે છે.અને સાથે સાથે ભગવાન દ્વારકાદિશના દર્શન કરવાનો લહાવો મળે છે.યાત્રાધામ દ્વારકાની ત્રણે દિશાઓ તરફ અરબી સમુદ્ર આવેલો છે.તેથી ઉનાળામાં પણ અહીનું વાતાવરણ માણવા લાયક હોય છે.અહી ગરમીનું પ્રમાણ નહીવત છે.જેથી લોકો અહી દ્વારકાદિશના સાનિધ્યમાં વહેતી  પવિત્ર ગોમતી નદીમાં કલાકો સુધી સ્નાન કરે છે.ગરમીથી રાહત તો મળે જ છે.સાથે સાથે ગોમતી નદીમાં સ્નાન કરણીને પુણ્ય પણ કમાય છે.

બાઈટ  ૦૧ ;-  નરસીભાઈ ભટ્ટ,સ્થાનિક યાત્રાળુ.
બાઇટ  ૦૨ ;-  વંદન ,યાત્રાળુ ,સુરત.

રજનીકાંત જોશી 
ઈ.ટી.વી. ભારત, દ્વારકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.