ETV Bharat / state

જામખંભાળિયામાં બજારો બંધ રહેવાની અફવાના કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આંબલા ગામની મહિલાને કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા જિલ્લાના તમામ આવવા જવાના માર્ગ પર સઘન તપાસ કરવાનો આદેશ અપાયો હતો. જેથી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અનેક પ્રકારના અફવાઓએ જોર પકડ્યું હતું.

author img

By

Published : May 9, 2020, 7:37 PM IST

Rumors of closed markets spread in Khambhaliya
ખંભાળિયામાં બજારો બંધ રહેવાની માત્ર અફવા, આજે બજારોમાં ભારે ભીડ

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મોટા આંબલા ગામની મહિલાને કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા જિલ્લાના તમામ આવવા જવાના માર્ગ પર સઘન તપાસ કરવાનો આદેશ અપાયો હતો. જેથી જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં અનેક પ્રકારના અફવાઓએ જોર પકડ્યું હતું.

દ્વારકાના ખંભાળિયામાં સોમવારથી બજારો બંધ રહેવાની અફવાથી આજે બજારોમાં ભીડથી ઉભરાણી હતી. લોકો જેમ બને તેમ વધુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા અને બજારોમાં લોકોની ભીડ વધી જતા તંત્ર પણ મુક્સેવકની જેમ જોતું રહ્યું હતું.

જાહેર માર્ગો અને બજારોમાં ભીડ વધી જતા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સોમવારથી બજારો બંધ રાખવામાં આવશે. આ ખોટી અફવા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.