ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઓખા નગર પાલિકાના પ્રમુખ ચેતનભા માણેક તેમજ ઓખા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ મીઠાપુર પોલીસ દ્વારા RTI એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપતા બાબતે CRPC કલમ 107 મુજબના અટકાયતી પગલાં લીધા. તેમજ કુલ 6 ભાજપના તથા એક કોન્ટ્રાકટર સહિત 7 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
RTI એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપવી પૂર્વ ધારાસભ્યને પડી ભારે, પોલીસે લીધા આ પગલા - RTI એક્ટિવિસ્ટ
દેવભૂમિ દ્વારકા: RTI એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપતા વીડિયો મામલે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિત સાત વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ જામીન પર છોડવામાં આવ્યા છે.
former mla pabubha manek
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઓખા નગર પાલિકાના પ્રમુખ ચેતનભા માણેક તેમજ ઓખા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ મીઠાપુર પોલીસ દ્વારા RTI એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપતા બાબતે CRPC કલમ 107 મુજબના અટકાયતી પગલાં લીધા. તેમજ કુલ 6 ભાજપના તથા એક કોન્ટ્રાકટર સહિત 7 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
Intro:આર ટી આઈ એક્ટીવિસ્ટ ને જાહેરમાં ધમકી આપતા વિડીયો મામલે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિત સાત વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ જામીન પર છોડવામા આવ્યાBody:દ્વારકા -
આર ટી આઈ એક્ટીવિસ્ટ ને જાહેરમાં ધમકી આપતા વિડીયો મામલે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ જામીન પર છોડવામા આવ્યા
પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઓખા નગર પાલિકા ના પ્રમુખ ચેતનભા માણેક તેમજ ઓખા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ વિરુધ્ધ મીઠાપુર પોલીસ દ્વારા આર ટી આઇ એક્ટિવિસ્ટ ને જાહેરમાં ધમકી આપતા બાબતે crpc કલમ 107 મુજબના અટકાયતી પગલાં લીધા.
કુલ 6 ભાજપના તથા એક કોન્ટ્રાકટર સહિત 7 સામે લેવાયા અટકાયતી પગલાં લેવામા આવ્યા.Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા