ETV Bharat / state

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા

author img

By

Published : Feb 2, 2021, 8:07 PM IST

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ તેમના 65મા જન્મદિવસ નિમિત્તે ગતવર્ષની જેમ દ્વારકા પધાર્યા હતા. તેમણે આ અવસરે ઠાકોરજી સામે શીશ ઝુકાવ્યું હતું.

parimal nathwani
પરિમલ નથવાણી
  • યાત્રા ધામ દ્વારકાધીશના દર્શને પરિમલ નથવાણી પહોંચ્યા
  • જય અમિત શાહ અને ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત
  • પરિમલ નથવાણીનો જન્મદિવસ

દ્વારકા: દ્વારકાધીશમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ તેમના 65માં જન્મદિવસ નિમિત્તે ગતવર્ષની જેમ દ્વારકા પધાર્યા હતા. તેમણે આ અવસરે ઠાકોરજી સામે શીશ ઝુકાવ્યું હતું.

જય અમિત શાહ અને ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત

ત્યારબાદ તેમણે ઠાકોરજીની પાદુકા પૂજન કરી રાજભોગ દર્શન પણ કર્યા હતાં તેમની સાથે BCCIના સેકેટરી તથા દેશના ગૃહપ્રધાનના પુત્ર જય અમિત શાહ તેમજ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ સાથે RSSના સુરેશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.