ETV Bharat / state

અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યો - Mukesh Ambani's family visits Dwarkadhish

દ્વારકાઃ મૂળ ગુજરાતના અને દેશ-વિદેશમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યો હતો, ત્યાં તેમણે શારદાપીઠ પાદુકા પૂજન કર્યા બાદ કંડલા ભોગના દર્શન કરી આરતીનો લ્હાવો લીધો હતો.

દ્વારકા
દ્વારકા
author img

By

Published : Jan 1, 2020, 8:37 PM IST

અંબાણી પરિવાર દ્વારકાધીશના દ્વારે પહોચ્યાો હતો. મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ઈશા અંબાણી પિરામલ અને પતિ આનંદ પીરામલ સહિત અનંત અંબાણી સાંજે હવાઇમાર્ગે દ્વારકા એરફિલ્ડ પર ઉતરી દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દ્વારકાના નાથ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેમણે શારદાપીઠના પાદુકા પૂજન અને કંડલા ભોગના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે આરતીનો લાભ લીધો હતો.

અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યો

Intro:મૂળ ગુજરાતના અને ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ભગવાનના દર્શન કરવા આવ્યો

Body:મૂળ ગુજરાતના અને દેશ-વિદેશમાં પ્રખ્યાત ભારત દેશના નામ મુખ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ના તો તેના પરિવારે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા .

મુકેશ અંબાણીની સાથે નીતા અંબાણી, ઇશા અંબાણી પિરામલ અને ઈશા ના પતિ આનંદ પીરામલ , અને અનંત અંબાણી આજે સાંજે હવાઇમાર્ગે દ્વારકા એરફિલ્ડ ઉપર ઉતરાણ કરીને દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા ત્યાંથી શારદાપીઠના પાદુકા પૂજન કરી અને દ્વારકાધીશની કુંડલા ભોગનાં દર્શન કરી અને આરતી કરી હતી.

Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.