ETV Bharat / state

કલમ 370ને દૂર કર્યાની ખુશીમાં દેવભુમી દ્વારકાના વયોવૃદ્ધ અંબાજી પગપાળા દર્શને નીકળ્યા

દેવભુમી દ્વારકાઃ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કશ્મીરમાથી કલમ 370 દૂર કરતા દેવભુમી દ્વારકાના મહાદેવયા ગામના નારણભાઇ ગોરીયા ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા શરુ કરી છે.

dev
author img

By

Published : Sep 13, 2019, 10:32 AM IST

દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાને મોદી સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાના નિર્ણયથી ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા આરંભી છે. નારણભાઇ ગોરીયા અંબાજી જતા રસ્તા પરથી વડાપ્રધાન મોદીના માતા હિરાબાના પણ દર્શન કરવા જશે. તે પહેલા પણ દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાન નારણભાઇ ગોરીયાએ 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બને તેવી માનતા સાથે હરીદ્વાર પગપાળા ગયા હતાં.

કલમ 370ને દૂર કર્યાની ખુશીમાં દેવભુમી દ્વારકાના વયોવૃદ્ધ અંબાજી પગપાળા દર્શને નીકળ્યા
ત્યાર બાદ કેન્દ્રમાં મોદી સરકાર આવે તે આશાથી હરીદ્વારની માનતા માની હતી અને કેન્દ્રમાં મોદી સરકાર આવતા પોતાની માનતા પગપાળા પુર્ણ કરી હતી.

Intro:કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કશ્મીરમાથી કલમ 370 હટાવતા દેવભુમી દ્વારકાના મહાદેવયા ગામના નારણભાઇ ગોરીયા ખુશ થઇ ને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા શરુ કરીBody:દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાને મોદી સરકારે જમ્મુ કશ્મીરમાથી કલમ 370 હટાવી એટલે ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા આરંભી,
નારણભાઇ ગોરીયા અંબાજી જતા રસ્તામા વડાપ્રધાન મોદીના માતા હિરાબાના પણ દર્શન કરવા જશે.

આ પહેલા પણ દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાન નારણભાઇ ગોરીયાએ 2010 મા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બને તેવી માનતા સાથે હરીદ્વાર પગપાળા ગયા હતા.

ત્યાર બાદ કેન્દ્રમા મોદી સરકાર આવે તે આશાથી હરીદ્વારની માનતા માની હતી અને કેન્દ્રમા મોદી સરકાર આવતા પોતાની માનતા પગપાળા પુર્ણ કરી હતી.Conclusion:નારણભાઇ ગોરીયા અંબાજી જતા રસ્તામા વડાપ્રધાન મોદીના માતા હિરાબાના પણ દર્શન કરવા જશે.

બાઇટ 01:- નારણભાઇ ગોરીયા, મહાદેવીયા,દેવભુમી દ્વારકા

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત,દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.