ETV Bharat / state

કલમ 370 નાબૂદ રાજ્ય કક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ પાઠવી શુભેચ્છા - જમ્મુ-કાશ્મીર

દેવભૂમિ દ્વારકા: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ બાદ રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્ર સિંહ જાડેજા પ્રતિક્રિયા આપી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી.

etv bharat dev bhumi dwarka
author img

By

Published : Aug 5, 2019, 8:35 PM IST

ભારતની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબૂદ કરી અને હિંમતભર્યું પગલું ભર્યુ છે. જેની સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભેચ્છાઓ વરસી રહી છે. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું. અને રહેશે આવતા દિવસોમાં જમ્મુ-કાશ્મીરનો વિકાસ પણ ખૂબ જ સુંદર રીતે ભાજપ સરકાર કરશે તેમ જણાવ્યુ હતું.

મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર રાજ્ય કક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ પાઠવી શુભેચ્છા

Intro:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ બાદ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા એ આપી પોતાની પ્રતિક્રિયા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપી શુભેચ્છા

Body:ભારતની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને અચાનક નાબૂદ કરી અને હિંમતભર્યું પગલું ભર્યા ની સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભેચ્છાઓ વરસી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને શુભેચ્છા આપી છે તેમ જ જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશે આવતા દિવસોમાં જમ્મુ-કાશ્મીરનો વિકાસ પણ ખૂબ જ સુંદર રીતે ભાજપ સરકાર કરશે

Conclusion:બાઇટ :- ધરમેદ્રસિહ. જાડેજા, રાજ્ય કક્ષા ના મંત્રી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.