ETV Bharat / state

દ્વારકાનું જામરાવલ ગામ સાતમી વખત બેટમાં ફેરવાયું, તંત્ર મદદ માટે નિષ્ફળ રહ્યું - દેવભૂમિ દ્વારકા વરસાદના સમાચાર

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં વધુ વરસાદ પડતા 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલતા જામરાવલ બેટમાં ફેરવાયું હતું. ડેમના ધસમસતા પૂરે જામરાવલ ગામમાં જાણે નદીઓ વહેતી થઈ હતી. જામરાવલ ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. જેથી લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના જામરાવલ સાતમી વખત બેટમાં ફેરવાયું અને તંત્ર મદદ માટે વામણું પુરવાર થયું છે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદ
દેવભૂમિ દ્વારકામાં વરસાદ
author img

By

Published : Aug 31, 2020, 2:14 PM IST

દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં વધુ વરસાદ પડતા 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલતા જામરાવલ બેટમાં ફેરવાયું હતું. ડેમના ધસમસતા પૂરે જામરાવલ ગામમાં જાણે નદીઓ વહેતી થઈ હતી. જો કે, સૌથી વધુ વરસાદ જિલ્લા મુખ્ય મથક ખંભાળિયામાં પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકામાં વરસાદ
દેવભૂમિ દ્વારકામાં વરસાદ
દેવભૂમિ દ્વારકામાં વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક સુધી પડેલા વરસાદના આંકડા:
  • ખંભાળિયા : 8.6. ઇંચ
  • ભાણવડ : 7.52 ઇંચ
  • કલ્યાણપુર : 6.92 ઇંચ
  • દ્વારકા : 1.00 ઇંચ
    દેવભૂમિ દ્વારકામાં વરસાદ
    દેવભૂમિ દ્વારકામાં વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે 300 ટકાથી વધુ વરસાદ પડતા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા અને રૂપિયા 500 કરોડના પેકેજની માગણી મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાને કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.