ETV Bharat / state

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરાઈ

દેવભૂમિ દ્વારકાઃ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. વાતાવરણ ખરાબ હોવાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી દ્વારા આ નીર્ણયને લેવામાં આવયો હતો.

etv bharat
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી, ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીનો નિર્ણય
author img

By

Published : Jan 10, 2020, 12:36 PM IST

યાત્રાધામ દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરે જવા માટે ઓખાથી દરિયાઈ માર્ગે લાકડાની હોડીમાં બેસીને બેટ દ્વારકા જઈ શકાય છે .
વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાથી ભારે પવનના કારણે ફેરી બોટ સર્વિસને સવારે 8 થી 11 સુધી બંધ કરવામાં આવી હતી.

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી, ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીનો નિર્ણય

ઓખા ખાતે આવેલ ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી દ્વારા યાત્રાળુઓ અને બોટ ખલાસીઓની સલામતી માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પોષી પૂનમ અને નાતાલનું વેકેશનની રજાઓને કારણે અહીં આવતા યાત્રાળુઓ બેટ-દ્વારકાના દર્શન કર્યા વગર જ પરત ગયા હતા. બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થશે તો સાંજ સુધી બોટ બંધ રહે તેવી શક્યતા જણાઇ રહી છે.

Intro:ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ને બંધ કરવામાં આવી વાતાવરણ ખરાબ હોવાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની કચેરી દ્વારા કરવામાં આવ્યો નિર્ણય.

Body:યાત્રાધામ દ્વારકા થી ૩૦ કિલોમીટર દૂર આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરે જવા માટે ઓખા થી દરિયાઈ માર્ગે લાકડાની હોડીમાં બેસીને બેટ દ્વારકા જઈ શકાય છે .
આજે સવારે વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાથી ભારે પવનના કારણે આપ ફેરી બોટ સર્વિસ ને સવારે ૮ થી ૧૧ સુધી બંધ કરવામાં આવી છે.
ઓખા ખાતે આવેલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની કચેરી દ્વારા યાત્રાળુઓ અને બોટ ખલાસીઓની સલામતીના હેતુસર લેવામાં આવ્યો છે આ નિર્ણય આજે પોષી પૂનમ અને નાતાલનું વેકેશનની રજાઓને કારણે અહીં આવતા યાત્રાળુઓ બેટ-દ્વારકા દર્શન કર્યા વગર જ ફર્યા પરત બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થશે તો સાંજ સુધી મોટો બંધ રહે તેવી શક્યતા

Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.