ETV Bharat / state

કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ - Arvind Kejriwal Dwarka Visit

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શુક્રવારે દેવભૂમિદ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે દ્વારકાધીશના દર્શન કરી શિશ ઝૂકાવ્યું હતું. સાથે જ તેમણે અહીં જનસભા પણ સંબોધી હતી. arvind kejriwal announcement, gujarat aap campaign, arvind kejriwal latest update, Arvind Kejriwal Dwarka Visit.

કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ

author img

By

Published : Sep 3, 2022, 8:41 AM IST

Updated : Sep 3, 2022, 8:54 AM IST

દેવભૂમિદ્વારકા જિલ્લામાં NDH ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ (aam aadmi party gujarat news) હતી, જેમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે મહત્વની ગેરન્ટીની જાહેરાત (arvind kejriwal announcement) કરી હતી. આ આ સભામાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં માનવ મહેરામણ ઉમટી (Arvind Kejriwal Dwarka Visit) પડ્યું હતું. તો અહીં કેજરીવાલે (arvind kejriwal latest update) ખેડૂતો માટે મહત્વની ગેરંટી જાહેર કરી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ સભામાં કેજરીવાલ શું જાહેરાત કરશે તેને લઈ ભારે ઉત્કંઠા હતી.

કેજરીવાલ પહેલા પોરબંદર ગયા

કેજરીવાલ પહેલા પોરબંદર ગયા અરવિંદ કેજરીવાલ આ પહેલા પોરબંદર ગયા હતા, જ્યાં આશરે 25,000થી વધુ લોકો તેમની સભામાં આવ્યા હતા. તો દ્વારકામાં યોજાયેલી સભામાં લોકોને બેસવાની પણ જગ્યા ન મળતા લોકોએ તડકામાં ઊભા રહી સભા સાંભળી હતી.

આ પણ વાંચો AAPના નેતા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, પાર્ટીએ માગ્યું ગૃહરાજ્યપ્રધાનનું રાજીનામું

ખેડૂતો માટે મહત્વની જાહેરાત કેજરીવાલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત (arvind kejriwal announcement) કરી હતી, જેમાં મુખ્ય દિવસના 12 કલાક વિજળી, નર્મદાનું પાણી, 2,00,000ના દેવા માફ, ટેકાના ભાવે પાંચ પાકોની MSPના ધોરણે ખરીદી, પાક નિષ્ફળ જવાથી પ્રતિ એકર 20,000 રૂપિયા વળતર, ગુજરાતમાં થયેલ જમીન સરવે રદ કરી ફરીથી ખેડૂતોને સાથે રાખી રિસરવે કરાશે. આ તમામ ખેડૂતલક્ષી જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો આપ નેતા ઈસુદાન ગઢવીએ 5 ગેરન્ટી પૈકી 2,00,000 રૂપિયાના દેવામાફીની જાહેરાત કરતા ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

આ પણ વાંચો ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન

કેજરીવાલે ફૂંક્યું બ્યૂગલ કેજરીવાલે દ્વારકાથી વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022) બ્યુગલ ફૂંક્યું હતું. તેમના કારણે ફરી રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની આ વિશાળ જનમેદમાં 25,000થી પણ વધુ લોકો ઉમટતા ભાજપ માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. તેના કારણે ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કેજરીવાલે વધારી ભાજપની ચિંતા આ પહેલા કેજરીવાલે બેરોજગારોને (arvind kejriwal announcement) માસિક 3,000 રૂપિયાનું ભથ્થું, માસિક 300 યુનિટ વીજળી મફત સહિતની કરેલી જાહેરાતોએ (arvind kejriwal announcement) રાજકારણમાં દ્વારકાથી આજે આપે મહત્વની ગેરન્ટી આપી ખેડૂતો બેરોજગારો, મહિલાઓ કર્મચારીઓલક્ષી જાહેરાતોએ ભાજપની ચિંતા વધારી દીધી છે ગુજરાતમાં જે રીતે આપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરાયો છે. તેને જોતા ભાજપ માટે આગામી વિધાનસભામાં મજબૂતાઈથી (Gujarat Assembly Elections 2022) લડત આપશે તેવું દેખાઈ રહ્યું છે.

Last Updated : Sep 3, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.