પબુભા માણેકે દ્વારકાના ધારાસભ્ય તરીકે ગત વિધાનસભા ચૂંટણીમાં સતત 6 વખત જીત મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મમાં રહેલી ક્ષતિઓના કારણે કોંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા પબુભા વિરમભા માણેકને ઝાટકો મળ્યો હતો. પબુભા માણેક સામે કોંગ્રેસના ઉમેદવારને મોટી રાહત મળી હતી. જો કે, પબુભા માણેકે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવા તૈયારી કરી લીધી છે.
દેવભૂમી દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પડકારશે હાઇકોર્ટનો ચૂકાદો - પબુભા માણેક
દ્વારકા: દ્વારકા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક સતત 6 ટર્મથી આ સીટ પર જીતતા આવ્યા છે. ત્યારે તેઓ હાઇકોર્ટના જજમેન્ટને પડકારવા સુપ્રીમ કોર્ટનો સહારો લેશે.
પબુભા માણેક
પબુભા માણેકે દ્વારકાના ધારાસભ્ય તરીકે ગત વિધાનસભા ચૂંટણીમાં સતત 6 વખત જીત મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મમાં રહેલી ક્ષતિઓના કારણે કોંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા પબુભા વિરમભા માણેકને ઝાટકો મળ્યો હતો. પબુભા માણેક સામે કોંગ્રેસના ઉમેદવારને મોટી રાહત મળી હતી. જો કે, પબુભા માણેકે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવા તૈયારી કરી લીધી છે.
બાઈટ 01 - પબુભા માણેક , ધારાસભ્ય , દ્વારકા 82 વિધાનસભા
એન્કર - 82 દ્વારકા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર પબુભા માણેક છેલ્લી સતત છ ટર્મ થી આ સીટ પર જીતતા આવ્યા છે ત્યારે હાઇકોર્ટ ના જજમેન્ટ પર ધારાશાભય પડકારશે સુપ્રીમ કોર્ટન ના દ્વાર
વીઓ 01 - પબુભા માણેક હાલ દ્વારકા ના ધારાસભ્ય ગત વિધાનસભા ચૂંટણી માં સતત 6 વખત જીત મેળવી હતી અને ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ માં રહેલ ક્ષતિ ના કારણે કોંગ્રેસ ના ઉમેદવારે હાઇકોર્ટ માં પડકાર ફેંક્યો હતો જેમાં આજ રોજ હાઇકોર્ટ દ્વારા પબુભા વિરમભા માણેક ને જાતકો આપ્યો હતો અને પબુભા માણેક સામે કોંગ્રેસ ના ઉમેદવાર માટે મોટી રાહત મળી હતી જો કે પબુભા માણેક દ્વારા હાઇકોર્ટ ના નિર્ણય ને સુપ્રીમ માં પડકારવા તૈયારીઓ કરી લીધી છે
ઈ.ટી.વી.ભારત
દ્વારકા.