ETV Bharat / state

દ્વારકામાં શિવરાજપુર બીચ પર કચરો નાખવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો - દ્વારાકા ન્યૂઝ

દેવભૂમિ દ્વારકાઃ કેન્દ્ર સરકાર અંતર્ગત ચાલતાં સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત  દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું 8 ડિસેમ્બરના રોજ લાગું કરવામાં આવશે.

દ્વારકામાં શિવરાજપુર બીચ પર કચરો નાખવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો
author img

By

Published : Oct 20, 2019, 1:10 PM IST

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દ્વારકામાં આવેલાં શિવરાજપુરના બીચને સ્વચ્છ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બીચના ત્રણ કિલોમીટર સુધીના અંતરમાં વાહનવ્યવહાર અટકાવવા, કચરો ફેંકવા અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે.

દ્વારકામાં શિવરાજપુર બીચ પર કચરો નાખવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો

આમ, બીચને સ્વચ્છ રાખવા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે જિલ્લા કલક્ટરે એક પ્રયાસ કર્યો છે. આ જાહેરનામું તારીખ 8 ડિસેમ્બર 2019 સુધી અમલમાં આવશે. જેનો ભંગ કરનારને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે.

Intro:કેન્દ્ર અને રાજ્ય સરકારના સફાઈ અમે અંગેના અમલીકરણ ને વધુ વેગ આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ ઉપર વાહનોની અવર જવર તથા કચરો ફેંકવા ઉપર પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડ્યું

Body:કેન્દ્રની મોદી સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સફાઈ અંગે વધુ ને વધુ જાગૃતતા લાવવા ના પ્રયાસો કરવામાં આવે છે
આ પ્રયાસોને વધુ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર તમામ રાજ્યોને સફાઈ માટે કડક પગલા લે તેવી સૂચના આપી છે

સફાઈના આ હેતુને ફળીભૂત કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ કે જે એકદમ શાંત અને રમણીય તથા પ્રાકૃતિક સમર્યવ નું સુંદર નજરાણું છે
તેને જાળવી રાખવા માટે અહીં સફાઈની તકેદારી રાખવા માટે શિવરાજપુર બીચ ઉપર ત્રણ કિલો મીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના ઉપયોગ વપરાશ વાહનોની અવરજવર તેમજ કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે

આ જાહેરનામું તારીખ 8 ડિસેમ્બર ૨૦૧૯ સુધી અમલમાં રહેશે જાહેરનામાનો નો ભંગ કરનારને શિક્ષાપાત્ર ઠેરવવામાં આવશે

Conclusion:બાઇટ 01 :- ડી વી. વિઠલાણી , એસડીએમ.દ્વારકા

બાઇટ. 02 :- ડો. અર્ચના ગુપ્તા, યાત્રાળુ, દિલ્હી.

રજની કાન્ત જોશી
ઇ.ટી.વી.ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.