ETV Bharat / state

લોકડાઉન 3.0ઃ દેવભૂમિ દ્વારકામાં તંત્રની કામગીરી વધુ કડક બની - corona virus case

દેવભૂમિ દ્વારકાઃ લોકડાઉનના 45 દિવસથી વધુ સમય થયો હોવા છતાં દેવભૂમી દ્વારકાના જિલ્લામાં તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવ્યા છે.

45 દિવસના લોક ડાઉનલોડ બાદ દેવભૂમિ દ્વારકામાં કોરોના કન્ટ્રોલમાં હોવા છતા તંત્રની કામગીરી વધુ કડક બની

author img

By

Published : May 11, 2020, 3:47 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાને અડતા બે જિલ્લા જામનગર અને પોરબંદરને જોડતા 18થી વધુ રસ્તાઓને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા બહાર અપડાઉન અથવા નોકરી કરતા ખાનગી અને સરકારી કર્મચારીઓને જિલ્લા બહાર જવાની મનાઈ ફરવામાવવામાં આવી છે. જિલ્લા બહારથી આવતા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ અને સાત દિવસના ગવર્મેન્ટ કોરોન્ટાઇન બાદ જ ઘરે જવા દેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.