ETV Bharat / state

દ્વારકામાંથી પ્રેમી યુગલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા - mamlatdar

દ્વારકા: વરવાળા ગામની સીમમાં આજે વહેલી સવારે બે પ્રેમી યુગલે લીમડાના ઝાડ પર આત્મહત્યા કરી હતી. જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકામાંથી પ્રેમી યુગલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
author img

By

Published : Jul 17, 2019, 6:16 PM IST

દ્વારકાથી 6 કી.મી દૂર આવેલા વરવાળા ગામની બહાર ગામ લોકોને લીમડાના ઝાડ પર આજે વહેલી સવારે એક યુવક અને યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. આ સમાચાર વહેતા થતાની સાથે જ ગામ લોકો દોડી આવ્યા હતા.

દ્વારકામાંથી પ્રેમી યુગલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

માહિતી મુજબ આ બનાવ ગત મોડી રાત્રીના બન્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યુ છે. આ સમગ્ર બનાવને લઇને દ્વારકા પોલીસ અને મામલતદાર સહિતના સ્થળ પર આવ્યા હતા. ત્યાર બાદ બંને પ્રેમી યુગલની ઓળખ પરેડ કરી હતી, જેને લઈને બંને પ્રેમી યુગલ ગામના જ રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતું. આશરે એક વર્ષ પહેલા બંને પ્રેમી યુગલે નાશી જઈને લગ્ન કર્યા હતા. જે અંગેની યુવતીના પરીજનોએ પોલીસ ફરીયાદ પણ કરી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી અને ત્યાર બાદ જ સમગ્ર મામલાની જાણ થશે કે આત્મહત્યા છે કે હત્યા જેના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Intro:દ્વારકા તાલુકના વરવાળા ગામ ની સીમ માં આજે વહેલી સવારે બે પ્રમી યુગલ લીમડાના ઝાડ પર લટકે છે.તેવા સમાચાર વહેતા થતા ગામ લોકો અને પોલીસ દોડી આવી. હત્યા કે આત્મહત્યા તેની તપાસ માટે પોલીસે તપાસ સારું કરી .Body:દ્વારકા થી માત્ર છે કી,મી. દુર આવેલું વરવાળા ગામ ની બહાર આવેલા લીમડાના ઝાડ પર આજે વહેલી સવારે એક યુવક અને યુવતી મૃત હાલતમાં લટકે છે.તેવા સમાચાર વહેતા થતા ગામ લોકો અને આજેબજુના લોકો દોડી આવ્યા હતા.ગત મોડી રાત્રીના આ બનવા બન્યો હોય તેવું પ્રાથમિક તારણ મળ્યું .બનવાની જાણ દ્વારકા પોલીસને કરતા દ્વારકા પોલીસ અને દ્વારકાના મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે સ્થાનિક લોકોને બોલાવીને બંને ઓળખ કરી હતી.જેમાં યુવાન ભુરાભાઈ પરમાર અને યુવતી દિપાલી બેન આગ્રવત બંને વરવાળા ગામના જ રહેવાસી હતા અને આશરે એક વર્ષ પેહલા બંને ભાગીની લગ્ન કરી લીધા હતા.જે અંગે યુવતીને પરિવારે એક વર્ષ પેહલા દ્વારકા પોલસે ફરયાદ પણ કરેલી હતી

બન્ને એ લગ્ન કરી લીધા હોવાની જાણ પરિવાર જનોને કરાતા યુવતી ના પરિવાર જનનો ફરયાદ ફાઈલ કરવામાં આવી હતી.દ્વારકા પોલીસે બંને ની લાશનું પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.એક વર્ષ બાદ બન્ને ગઈકાલે ગમે તે સમયે આહી આવીને આ પગલું ભર્યું હોય તેવું પોલીસેનું માનવું છે.

પરંતુ સાચી હકીકત તો પી.એમ રીપોર્ટ આવ્ય બાદ જે ખબર પડે કે આપઘાત છે. કે હત્યા Conclusion:બાઈટ ;- દેકાવાડિયા , પી.આઈ. દ્વારકા પોલીસ

રજનીકાંત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.