ETV Bharat / state

જામનગરથી વિજેતા પૂનમ માડમ પહોંચ્યા દ્વારકાદિશના ચરણોમાં - loksabha 2019

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતની 26 સીટો ફરી એક વાર ભાજેપે કબ્જે કરી ગુજરાતમાં ભગવો લેહરાયો છે. જેમાં સોરાષ્ટ્રની જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકસભા સીટ પર 2014 કરતા પણ વધુ લીડ મેળવી ભાજપના મહિલા સાંસદ સતત બીજી જીત મેળવનાર પુનમ માડમ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ યાત્રાધામ દ્વારકાથી કરી હતી. તેથી આજ રોજ ફરી તેઓ ભગવાન દ્વારકાદિશના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે આવ્યા હતા.

ભાજપના મહિલા સાંસદ પુનમ માંડમ ફરી ભગવાન દ્વારકાદિશના ચરણોમાં
author img

By

Published : May 24, 2019, 6:04 PM IST

આજે બપોરે સાંસદ પૂનમ માડમ બહોળી સંખ્યામાં તેના કાર્યકરો સાથે ભગવાન દ્વારકાદિશના દર્શન કર્યા હતા અને દ્વારકા દેવસ્થાન સમિતિના અશ્વિનભાઈ પુરોહીત અને દ્વારકા પૂર્વ ધારા સભ્ય પબુભા માણેકે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

જામનગરથી વિજેતા પૂનમ માડમ પહોંચ્યા દ્વારકાદિશના ચરણોમાં

ત્યાર બાદ દ્વારકા તાલુકા ભાજપના કાર્યકરો અને દ્વારકા તાલુકાના વેપારી અને ગ્રામજનો દ્વારા સાંસદ પુનમબેન માડમનું દ્વારકાના સનાતન સેવા મંડળ ખાતે સન્માન સમારંભ યોજાયા હતો. આ પ્રસંગે દ્વારકા તાલુકાના ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા તેમજ ઓખા દ્વારકા નગરપાલિકના સદસ્યો તેમજ શહેરના આગેવાનો વેપારીભાઈઓ ઉપસ્થીત રહ્યા હતા.

લોકેશન  ;- દ્વારકા
એન્કર  ;-  ગુજરાતની ૨૬ સીટો ફરી એક વાર ભાજેપે કબ્જે કરી ગુજરાત માં ભગવો લેહરાયો છે.જેમાં સોરાષ્ટ્રની જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકસભા સીટ પર ૨૦૧૪ કરતા પણ વધુ લીડ મેળવી ભાજપના મહિલા સાંસદ  અનેસતત બીજી જીત મેળવનાર પુનમબેન માડમ પોતાના ચુંટણી પ્રચારની શરૂઆત પણ યાતાર્ધામ દ્વારકાથી કરી હતી તેથી આજ રોજ ફરી તેઓ ભગવાન દ્વારકાદિશના ચરણો માં શીશ ઝૂકાવવા માટે આવ્યા હતા.
   આજે બપોરે સાંસદ પુનમબેન માડમ બહોળી સંખ્યામાં તીનો કાર્યકરો કરો સાથે ભગવાન દ્વારકા દિશના દર્શન કર્યા હતા.અને દ્વારકા દેવસ્થાન સમિતિની અશ્વિનભાઈ પુરોહીત અને દ્વારકા પૂર્વ ધારા સભ્ય પબુભા માણેકે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ દ્વારકા તાલુકા ભાજપના કાર્યકરો અને દ્વારકા તાલુકાના વેપારી અને ગ્રામ જનો દ્વારા સાંસદ પુનમબેન માડમનું દ્વારકાના સનાતન સેવા મંડળ ખાતે સન્માન સમારંભ યોજાયા હતો.આ પ્રસંગે દ્વારકા તાલુકાના ભાજપ ના કાર્યકરો વિશાળ સંખ્યામા  હાજર રહ્યા હતા તેમજ ઓખા દ્વારકા નગરપાલિકના સદસ્યો તેમજ શહેરના આગેવાનો વેપારીભાઈઓ ઉપસ્થીત રહ્યા હતા. 

બાઈટ ;-  પુનમબેન માડમ,સાંસદ, જામનગર - દેવભૂમિ દ્વારકા.
રજનીકાન્ત જોષી , ઈ.ટી.વી. ભારત,દ્વારકા. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.