ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલની નર્સ દ્વારા ગેરવર્તન કરતા આવેદન પત્ર આપવામાં આવ્યુ

દેવભૂમિ દ્વારકાઃ શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલ એટલે દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં મોડી રાતના ફરજ પર રહેલા નર્સ દ્વારા દર્દીના પરિવાર સાથે ગેરવર્તન કરતા દર્દીના પરિવારે સોમવારે દેવભૂમિ દ્વારકા તાલુકાના સરપંચ મંડળને સાથે રાખી અને આવેદનપત્ર આપ્યું હતું.

dwarka
author img

By

Published : Aug 6, 2019, 11:18 AM IST

થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામના બોઘાભા કેરની દીકરી રાત્રિના સમયે બીમાર થતા હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલના એક નર્સ દ્વારા યોગ્ય સારવાર કરવાને બદલે ગેરવર્તન કરાતા ,દર્દીના પરિવારજનોએ દેવભૂમિ દ્વારકા તાલુકાના સરપંચ મંડળને જાણ અને ફરિયાદ કરવામાં આવી હતી.

દ્વારકા સરકારી હોસ્પિટલની નર્સ દ્વારા ગેરવર્તન કરતા આવેદન પત્ર આપવામાં આવ્યુ,ETV BHARAT

સોમવારે દેવભૂમિ દ્વારકા તાલુકાના સરપંચ મંડળોએ એક સાથે થઈ અને દેવભૂમિ દ્વારકા સરકારી હોસ્પિટલમાં નર્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને દેવભૂમિ દ્વારકાના મુખ્ય સરકારી અધિકારીને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. તથા જો ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો દેવભૂમિ દ્વારકા તાલુકાના તમામ સરપંચો એકસાથે થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાળ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Intro:દ્વારકા તાલુકાના એકમાત્ર સરકારી હોસ્પિટલ એટલે દ્વારકાનું સરકારી હોસ્પિટલ દ્વારકાના સરકારી હોસ્પિટલમાં મોડી રાતના ફરજ પર રહેલા નર્સ દ્વારા દર્દીના પરિવાર સાથે ગેરવર્તન કરતા દર્દીના પરિવારે આજે દ્વારકા તાલુકાના સરપંચ મંડળ ને સાથે રાખી અને આવેદનપત્ર આપ્યું

Body:થોડા દિવસ પહેલા દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામના બોઘાભા ભીખાભા કેરના દીકરીને રાત્રિના સમયે બીમાર થતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે દ્વારકાની સરકારી હોસ્પિટલના એક નસ દ્વારા યોગ્ય સારવાર કરવાને બદલે ગેર વર્તન કરતા હતા દર્દીના પરિવારજનોએ દ્વારકા તાલુકાના સરપંચ મંડળને જાણ અને ફરિયાદ કરતાં આજે દ્વારકા તાલુકાના સરપંચ મંડળોએ એક સાથે થઈ અને દ્વારકા સરકારી હોસ્પિટલમાં નસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને દ્વારકા ના મુખ્ય સરકારી અધિકારીને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે જો ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો દ્વારકા તાલુકાના તમામ સરપંચો એકસાથે થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાળ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

Conclusion:બાઇટ 01 :- વરજાગભા માણેક, પ્રમુખ, દ્વારકા તાલુકા સરપંચ.મંડળ. બાઇટ 02. ડો. વી.જી. ચંદારાણા, સુ. સરકારી હોસ્પિટલ ,દ્વારકા. રજનીકાન્ત જોષી, ઈ.ટી.વી. ભારત , દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.